યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં પડદાના મધ્ય બિંદુ આગળ કેવી શલાકા મળે?
A
પ્રકાશિત શલાકા
B
અપ્રકાશિત શલાકા
C
પ્રકાશિત શલાકા અને પછી અપ્રકાશિત શલાકા
D
અપ્રકાશિત શલાકા અને પછી પ્રકાશિત શલાકા
Easy
Download our app for free and get started
a (a)In the normal adjustment of young’s, double slit experiment, path difference between the waves at central location is always zero, so maxima is obtained at central position.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાતળી પાણી $(\mu=4 / 3)$ ની પટ્ટીની જાડાઈ $3100 \,\mathring A$ છે. જો તેને લંબરૂપે સફેદ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે તો પરાવર્તિત પ્રકાશમા પટ્ટીનો રંગ કયો હશે?
ઝડપથી ગતિ કરતા ઇલેકટ્રૉન્સના એક સમાંતર કિરણપુંજને એક પાતળી સ્લિટ પર લંબરૂપે આપાત કરવામાં આવે છે. આ સ્લિટથી દૂરના અંતરે એક પ્રસ્ફુરણ પડદો મૂકેલ છે. જો ઇલેકટ્રૉન્સની ઝડપ વધારવામાં આવે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
$2I _0$ જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીભૂત પ્રકાશ કિરણને $P$ પોલેરોઈડમાંથી પસાર કરાવામાં આવે છે અને ત્યાર બાદ બીજા $Q$ પોલેરોઈડ કે જેની દગ અક્ષ $P$ની દગ્ અક્ષને સાપેક્ષે $30^{\circ}$ નો કોણ બનાવે તમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા $.......$ હશે.