યંગના પ્રયોગમાં ઇલેકટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે,જો ઇલેકટ્રોનની ઝડપ વધારતાં...
A
વ્યતિકરણ થતું નથી.
B
શલાકાની પહોળાઇ ધટે.
C
શલાકાની પહોળાઇ વધે.
D
શલાકાની પહોળાઇ અચળ રહે.
IIT 2005, Easy
Download our app for free and get started
b (b)Momentum of the electron will increase. So the wavelength (\(\lambda = h/p\)) of electrons will decrease and fringe width decreases as (\(\beta\) \(\propto\) \(\lambda\))
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના બે સ્લિટનાં પ્રયોગમાં, એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે. સ્લિટમાંથી બહાર આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટ-પહોળાઈનાં સમપ્રમાણમાં હોય છે. વ્યતિકરણભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર ........... થશે.
એક સ્લિટના વિવર્તનના પ્ર્યોગમાં $1\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળલેન્સના ઉપયોગ થાય છે. સ્લિટની પહોળાઈ $0.3\,mm$ છે. મધ્યસ્થ અધિકતમથી $5\,mm$ અંતરે ત્રીજુ ન્યૂનતમ આવેલું હોય તો પ્રકાશની તરંગલંબાઈ ......... $\mathop A\limits^o $
આફૃતિમાં દર્શાવ્યા મુજબના બે સ્લિટના પ્રયોગમાં જ્યારે $400 \mathrm{~nm}$ તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે, ત્યારે $P$ બિંદુએ અપ્રકાશિત શલાકા દેખાય છે. જો $D=0.2 \mathrm{~m}$ હોય તો સ્લિટ $S_1$ અને $S_2$ વચ્ચેનું લધુત્તમ અંતર_________ $\mathrm{mm}$ છે.