Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે તારા પૃથ્વીથી $10$ પ્રકાશવર્ષ દૂર છે. જેને $30\, cm$ વ્યાસવાળા ટેલિસ્કોપ વડે જોવામાં આવે છે. આ બંને તારાને ટેલિસ્કોપ વડે અલગ જોવા માટે તેમની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ક્યાં ક્રમનું હોવું જોઈએ?
યગ્રનાં ડબલ સ્લીટ પ્રયોગ માં એલ સ્લીટ બીજી કરતા વધારે પહોળી છે કે જેથી પહેલી સ્લીટમાંથી નીકળતા પ્રકાશને કંપ વિસ્તાર બીજીમાંથી નીકળતા પ્રકાશનાં કંપ વિસ્તાર કરતાં બમણો છે. જો $I_m$ મહત્તમ તિવ્રતા હોય તો જ્યારે તેઓ $\phi$ કળા તફાવતે વ્યતિકરણ પામે ત્યારે પરીણામી તિવ્રતા .............. વડે દર્શાવાય છે.
$2500\,\mathop A\limits^o $ અને $3500\,\mathop A\limits^o$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના બે સ્ત્રોતનો ઉપયોગ યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં એકસાથે થાય છે. આ બે તરંગલંબાઈ ની કયા ક્રમની શલાકા એકબીજા સાથે એકરૂપ થશે?
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, જો સુસબ્ધ ઉદગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદાનું સુસબ્ધ ઉદગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ ............ થશે
$a$ પહોળાઈ ધરાવતી એક સ્થિર પર $600\,nm$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ આપાત થાય છે.પડદા પર પ્રથમ ન્યૂનતમ $\theta=30^{\circ}$ પર દૃશ્યમાન થવા માટે $a$ નું મૂલ્ય ......... $\mu m$ હોવું જોઈએ.
વિધાન $ -1$ : કેલ્સાઈડ સ્ફટીક દ્વારા વાદળી ભાગ આકાશમાં સ્પષ્ટ દેખાય છે. તો પરાવર્તિત પ્રકારની તીવ્રતા એ સ્ફટિકના કરવા સાથે બદલાય છે.વિધાન $ -2:$ વાતાવરણમાં કણો દ્વારા સૂર્યપ્રકાશના પ્રકીર્ણન કારણે આકાશમાંથી પ્રકાશ આવે છે.