Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$I_0$ જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીય પ્રકાશ કિરણપૂંજને પહેલાં એક ધ્રુવક. $A$ માંથી પસાર કરવામાં આવે છે ત્યાર બાદ બીજા ધ્રુવક $B, 3$ જેનું મુખ્ય સમતલ ધ્રુવ. $A$ ના મુખ્ય સમતલને સાપેક્ષ $45^{\circ}$ રહેલો હોય, તેમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પ્રકાશની તીવ્રતા___________છે.
$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણપુંજ નું વ્યતિકરણ થઈને પડદા પર શલાકાઓ રચે છે. કિરણપુંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ $\pi/2$ અને $B$ બિંદુએ $2\pi$ છે. તો $A$ અને $B$ બિંદુએ પરિણામી તીવ્રતાઓ શોધો.
ત્રણ પોલેરાઇઝર એવી રીતે મૂકેલા છે,કે જેથી પ્રથમ અને ત્રીજી પોલેરાઇઝર - અક્ષ એકબીજાને લંબ રહે છે.પ્રથમ અને દ્રિતીય પોલેરાઇઝરની દગ- અક્ષ વચ્ચેનો ખૂણો $30^°$ છે જો પ્રથમ પોલેરાઇઝર પર $32 \frac{w}{{{m^2}}} $ તીવ્રતા ઘરાવતો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતા ત્રીજા પોલેરાઇઝરમાંથી કેટલી તીવ્રતા ઘરાવતો પ્રકાશ......$W{m^{ - 2}}$ મળે?
$a$ પહોળાઈ ધરાવતી એક સ્થિર પર $600\,nm$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ આપાત થાય છે.પડદા પર પ્રથમ ન્યૂનતમ $\theta=30^{\circ}$ પર દૃશ્યમાન થવા માટે $a$ નું મૂલ્ય ......... $\mu m$ હોવું જોઈએ.
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $500 \;\mathrm{nm}$ તરંગલંબાઈનો ઉપયોગ કરતાં પડદાના નાના ભાગમાં $15 $ શલાકા જોવા મળે છે.જ્યારે તેમાં $\lambda$ તરંગલંબાઈનો ઉપયોગ કરવામાં આવે ત્યારે $10$ શલાકા જોવા મળે તો $\lambda$ નું મૂલ્ય $\mathrm{nm}$ કેટલું હશે?