મધ્ય મહત્તમના મધ્ય બિંદુથી શલાકાની પહોળાઈથી અડધા અંતરે પ્રથમ અપ્રકાશિત શલાકા મળશે.
તેથી અપ્રકાશિત શલાકાની કોણીય સ્થિતિ ....
\(\alpha \,\, = \,\,\,\frac{\theta }{2}\,\, = \,\,\,\frac{1}{2}\,\,\,\left[ {\frac{\lambda }{d}} \right]\,\,\,\,\,\,\, = \,\,\frac{1}{2}\,\,\,\left[ {\frac{{5000\,\, \times \,\,\pi }}{{.1\,\, \times \,\,{{10}^{ - 3}}}}\,\, \times \,\,{{10}^{ - 10}}} \right]\,\,\,\frac{{180}}{\pi }\,\)
\( = \,\,\,{0.45^ \circ }\)