યોગ્ય દશાંશ સ્થળ સુધી દર્શાવવામાં આવેેલ ત્રણ દળો $1.6 \,g , 7.32 \,g$ અને $4.238 \,g$ નો સરવાળો ............. $g$ થાય?
A$13.158$
B$13.2$
C$13.16$
D$13.15$
Easy
Download our app for free and get started
b (b)
\(m_1=1.6 \,g\)
\(m_2=7.32 \,g\)
\(m_3=4.238 \,g\)
\(m_1+m_2+m_3=13.158 \,g\)
but answer should be reported in one decimal place only.
\(\therefore m=13.2 \,g\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સાદા લોલકનો આવર્તકાળ $T=2\pi \sqrt {\frac{l}{g}} $ વડે આપવામાં આવે છે. $L$ નું $1\,mm$ ની ચોકસાઈથી મપાયેલ મૂલ્ય $20.0\,cm$ છે. અને તેનાં $100$ દોલનો માટે લાગતો સમયગાળો $90\;s$ છે, જેને $1\;s$ જેટલું વિભેદન ધરાવતી કાંડા ઘડિયાળ વડે માપવામાં આવે છે. $g$ શોધવામાં રહેલી ચોકસાઇ ........ $\%$
એક ભૌતિક રાશિ $x$ નું પારિમાણિક સૂત્ર $M^{-1}L^{3}T^{-2}$ છે. $L, M$ અને $T$ ના માપનમાં અનુક્રમે ત્રુટિઓ $3\%, 2\%$ અને $4\%$ છે. તો $x$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ........ $\%$