Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ $16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}$ ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુકુમે $2 m$ અને $4 m$ અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક)_______$\times 10^{-8} \mathrm{Wm}^{-2}$છે.
જ્યારે એક ધાતુની સપાટીને $\lambda$ તરંગ લંબાઈ વાળા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ 8V મળે છે અને જ્યારે આ જ ધાતુની સપાટીને $3 \lambda$ તરંગ લંબાઈ વાળા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિલ $2 \mathrm{~V}$ મળે છે તો આ ધાતુની સપાટી ની થ્રોસોલ્ડ તરંગ લંબાઈ .......
ફેન્ક-હટ્ર્ઝના પ્રયોગમાં, હાઈડ્રોજન માટેના પ્રવાહ-વોલ્ટેજ આલેખમાં પ્રથમ ડીપ્ (ન્યૂનતમ) $10.2 \mathrm{~V}$ આગળ મળે છે. જ્યારે હાઈડ્રોજન પ્રથમ ઉત્તેજીત અવસ્થા (સ્તર) સુધી ઉત્તેજીત કરવામાં આવે છે ત્યારે ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ. . . . . . .$\mathrm{nm}$.