યોગ્ય રીતે જોડી અને યોગ્ય સંબંધ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો : 

     કોષીય અંગીકા       કાર્ય
  $(A)$  અંત કોષરસજળ   $(i)$  કોષનું શક્તિઘર છે
  $(B)$  મુક્ત રીબોઝોમ્સ    $(ii)$  જલનિયમન અને ઉત્સર્જન માં ભાગ લે છે
  $(C)$  કણાભસૂત્ર   $(iii)$  લિપિડ સંશ્લેષણ
  $(D)$  આંકુચત રસાધાની   $(iv)$  પ્રોટીનનું સંશ્લેષણ

 

  • A$  A = iii, B = iv, C = i, D = ii$
  • B$  A = i, B = ii, C = iv, D = iii$
  • C$  A = iii, B = iv, C = ii, D = i$
  • D$  A = iii, B = ii, C = i, D = iv$
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી સુસંગત જોડ કઇ છે ?
    View Solution
  • 2
    કોષકેન્દ્ર $DNA$ ની બનેલી કઈ રચના ધરાવે છે ?
    View Solution
  • 3
    બેક્ટેરિયાનું કોષપટલ ...........થી બનેલું હોય છે
    View Solution
  • 4
    નીચેનામાંથી શ્વેતકણને ઓળખો.
    View Solution
  • 5
    કેટલાક અણુઓની અવરજવર થવા દે અને બીજા અણુઓની ન થવા દે તેવું પટલ :
    View Solution
  • 6
    વનસ્પતિ કોષના કઈ અંગિકા કોષદિવાલ બનાવવા માટે પોલિસેકેરાઈડ દ્રવ્યનો સ્ત્રાવ કરે છે?
    View Solution
  • 7
    $80 S$ પ્રકારના રિબોઝોમ્સના બે પેટાએકમો કયાં છે ?
    View Solution
  • 8
    કોષની નાનામાં નાની અંગિકા .......છે.
    View Solution
  • 9
    ગોલ્ગીકાય શેમાં ગેરહાજર છે?
    View Solution
  • 10
    ગોલ્ગીકાય ......સાથે સંકળાયેલી છે
    View Solution