આપેલ ન્યૂક્લિયર પ્રક્રિયામાં, મુક્ત થતી ઊર્જાનું અંદાજિત (સંનિકટ) મૂલ્ય $..........\,MeV$ હશે.
${ }_{92}^{238} A=$ નું દળ $238.05079 \times 931.5\,MeV / c ^2$
${ }_{90}^{234} B =$ નું દળ $234.04363 \times 931.5\,MeV / c ^2$
${ }_2^4 D =$ નું દળ $4.00260 \times 931.5\,MeV / c ^2$ આપેલ છે.
$4\,{\,_1}{H^1}\, \to \,{\,_2}H{e^4} + 2\,{\,_1}{e^0}\, + \,\,2\,v\,\, + 26\,\,MeV\,\,$