Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
નીચેનામાંથી કઇ એક વ્યવસ્થા તેમની સામે દર્શાવેલ સામાન્ય વલણનું સાચું ચિત્ર દર્શાવતી નથી?
View Solution
2
નીચેનામાંથી કઇ પ્રક્રિયા દરમ્યાન ફોસ્ફિન મળતો નથી?
View Solution
3
નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં $HNO_3$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તશે નહીં?
View Solution
4
નીચેનામાંથી કઇ રાસાયણિક પ્રક્રિયા $H_2SO_4$ નો ઓકિસડાઇઝીંગ સ્વભાવ દર્શાવે છે?
View Solution
5
નીચેનામાંથી કયા અણુ/આયનમાં બધા જ બંધ સરખા નથી?
View Solution
6
નીચેનામાંથી કયા ઉમદા ગેસ ક્લેથ્રેટ સંયોજનની રચના કરતા નથી ?
View Solution
7
નીચેનામાંથી કયા ઉમદા વાયુની પોલરાઈઝેબીલીટી સૌથી વધુ છે?
View Solution
8
નીચેનામાંથી કયા સંયોજનના મધ્યસ્થ પરમાણુ પાસે મહત્તમ સંખ્યાનો લોન પેર હશે?
View Solution
9
નીચેનામાંથી કયું બંધારણ સૌથી વધારે પસંદગી યોગ્ય છે અને $SO_3$ માટે સૌથી ઓછી ઊર્જાનું છે.
View Solution
10
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
View Solution
11
નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?
View Solution
12
નીચેનામાંથી કયું હેલોજન પાણીમાં અપ્રમાણસર છે
View Solution
13
નીચેનામાંથી કયો આયન સૌથી વધુ બેઝીક છે?
View Solution
14
નીચેનામાંથી કયો એમોનિયમ સંયોજન છે કે જેને ગરમ કરવાથી તે નાઇટ્રોજન આપશે
View Solution
15
નીચેનામાંથી કયો ઓકસાઇડ ઊભયધર્મીં છે?
View Solution
16
નીચેનામાંથી કયો ક્રમ આપેલા એસિડમાંથી ચઢતા ક્રમમાં શક્તિ સાચી રીતે દર્શાવે છે?
View Solution
17
નીચેનામાંથી કયો ક્રમ તેમની સામે દર્શાવેલ ગુણધર્મોને સુસંગ્રત નથી?
View Solution
18
નીચેનામાંથી કયો ઘટક
પ્સ્યુડો
હેલાઈડ નથી?
View Solution
19
નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ બાષ્પશીલ છે?
View Solution
20
નીચેનામાંથી કયો સૌથી પ્રબળ ઓકિસડાઇઝીંગકર્તા છે?
View Solution
21
નીચેનામાંથી કયો સૌથી વધારે બેઝિક ઓકસાઇડ છે?
View Solution
22
નીચેનામાંથી કોણ ઉર્ધ્વપાતન પામે છે ?
View Solution
23
નીચેનામાંથી કોણ કેલ્શિયમ ધરાવતા બંધારણોને નુકશાનકારક છે અને મનુષ્યોમાં કફ અને ગળું રૂંધાઇ જવા માટે જવાબદાર છે ?
View Solution
24
નીચેનામાંથી કોણ સવર્ગ સહસંયોજક બંધ ધરાવે છે ?
View Solution
25
નીચેનામાંથી કોણ સૌથી ઓછો સહસંયોજક $P-H$ બંધ ધરાવે છે?
View Solution
26
નીચેનામાંથી કોણ સૌથી વધુ $P- H$ બંધ ધરાવે છે ?
View Solution
27
નીચેનામાંથી કોનો ઉપયોગ એનેસ્થેટીક તરીકે થાય છે?
View Solution
28
નીચેનામાંથી ક્યા ઘટકમાં ચાર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે.
View Solution
29
નીચેનામાંથી ક્યાં ઘટકમાં બંધ ખૂણો મહત્તમ છે?
View Solution
30
નીચેનામાંથી ક્યા ઘટકમાં સવર્ગ સહસંયોજક બંધ હશે?
View Solution
31
નીચેનામાંથી ક્યા પદાર્થ $N_2O$ ને આઇસો ઇલેક્ટ્રોનીક છે અને તેના જેવું બંધારણ ધરાવે છે?
View Solution
32
નીચેનામાંથી ક્યા પદાર્થ ${N_2}O$ ને આઇસો ઇલેક્ટ્રોનીક છે અને તેના જેવું બંધારણ ધરાવે છે?
View Solution
33
નીચેનામાંથી ક્યા પદાર્થના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન મુક્ત થાય છે?
View Solution
34
નીચેનામાંથી ક્યા પદાર્થના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન મુક્ત થાય છે?
View Solution
35
નીચેનામાંથી ક્યા પદાર્થનું જલીય દ્રાવણ મહત્તમ
ક્ષાર
ધરાવશે?
View Solution
36
નીચેનામાંથી ક્યા પદાર્થને ગરમ કરતાં એમોનિયા આપતો નથી?
View Solution
37
નીચેનામાંથી ક્યા પદાર્થમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -1 છે?
View Solution
38
નીચેનામાંથી ક્યા પદાર્થમાં સૌથી વધુ પ્રોટોન આકર્ષણ હોય છે?
View Solution
39
નીચેનામાંથી ક્યા બંધની બંધન ઊર્જા સૌથી વધુ છે?
View Solution
40
નીચેનામાંથી ક્યાં સંયોજનને ગરમ કરતા એમોનિયા મળતો નથી ?
View Solution
41
નીચેનામાંથી ક્યા સંયોજનમાં $S - S$ બંધ હોય છે?
View Solution
42
નીચેનામાંથી ક્યા સંયોજનમાં $S - S$ બંધ હોય છે?
View Solution
43
નીચેનામાંથી ક્યા સંયોજનમાં મહત્તમ ઓક્સો સમૂહો છે?
View Solution
44
નીચેનામાંથી ક્યા હાઇડ્રાઇડનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું હશે?
View Solution
45
નીચેનામાંથી ક્યું તત્વ $+I$ થી $+V$ સ્થિતિમાં ઓક્સાઇડો બનાવે છે ?
View Solution
46
નીચેનામાંથી ક્યું વિધાન સત્ય છે.
View Solution
47
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
View Solution
48
નીચેનામાંથી ક્યુ વિધાન સાયુ છે ?
View Solution
49
નીચેનામાંથી ક્યો અણુ રેખીય હશે?
View Solution
50
નીચેનામાંથી ક્યો આંતર હેલોજન અસ્તિત્વ ધરાવતો નથી?
View Solution
51
નીચેનામાંથી ક્યો આયોડીનનો સાચો સહસંયોજક ઓક્સાઇડ છે?
View Solution
52
નીચેનામાંથી ક્યો એસિડ બે શ્રેણીના ક્ષાર બનાવે છે ?
View Solution
53
નીચેનામાંથી ક્યો એસિડ સૌથી નિર્બળ છે.
View Solution
54
નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ HCL અને NaOH સાથે પ્રક્રિયા કરશે?
View Solution
55
નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ સૌથી ઓછો એસિડિક હશે?
View Solution
56
નીચેનામાંથી ક્યો પદાર્થ ઓક્સિડેશનકર્તા તેમજ રિડક્શનકર્તા તરીકે વર્તશે?
View Solution
57
નીચેનામાંથી ક્યો પદાર્થ ખાતર તરીકે વપરાય છે?
View Solution
58
નીચેનામાંથી ક્યો પદાર્થ સૌથી પ્રબળ એસિડ છે અને પ્રક્રિયામાં બેઇઝ તરીકે વર્તેં છે?
View Solution
59
નીચેનામાંથી ક્યો પદાર્થ સૌથી પ્રબળ ફ્લોરાઇડ આયન એક્સેપ્ટર છે?
View Solution
60
નીચેનામાંથી ક્યો પદાર્થ સૌથી સારો ઓક્સિડેશનકર્તા છે?
View Solution
61
નીચેનામાંથી ક્યો ફલોરાઇડ અસ્તિત્વ ધરાવતો નથી ?
View Solution
62
નીચેનામાંથી ક્યો વલયાકાર (સાયક્લીક) ફોસ્ફેટ છે?
View Solution
63
નીચેનામાંથી ક્યો હેલોજન ઓક્સાઇડ આયનિક છે?
View Solution
64
નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.
View Solution
65
નીચેનામાંથી ગરમીની સાથે કયો સૌથી વધુ સ્થાયી છે?
View Solution
66
નીચેનામાંથી દ્વિધ્રુવ ચાકમાત્રા કોની સૌથી વધુ છે?
View Solution
67
નીચેનામાંથી નાઇટ્રોજનનો ક્યો ઓક્સાઇડ બે એસિડનો મિશ્ર એનહાઇડ્રાઇડ છે?
View Solution
68
નીચેનામાંથી નાઇટ્રોજનનો ક્યો ઓક્સાઇડ રંગીન વાયુ છે?
View Solution
69
નીચેનામાંથી ફોસ્ફરસનું ક્યું એલોટ્રોપીક સ્વરૂપ સૌથી વધુ સ્થાયી ઓછું સક્રિય અને ગ્રેફાઇટ જેવું બંધારણ ધરાવે છે?
View Solution
70
નીચેનામાંથી બાષ્પાયન એન્થાલ્પીનો સાચો ચડતો ક્રમ ક્યો છે ?
View Solution
71
નીચેનામાંથી શું આંતર હેલોજન સંયોજનોની ખાસીયત નથી?
View Solution
72
નીચેનામાંથી શું સાચું નથી?
View Solution
73
નીચેનામાંથી શું સાચું નથી?
View Solution
74
નીચેનામાંથી શું સાચું નથી?
View Solution
75
નીચેનામાંથી સલ્ફરનો ક્યો ઓક્સાઇડ સલ્ફર-સલ્ફર દ્વિબંધ ધરાવે છે ?
View Solution
76
નીચેનામાંથી સવર્ગબંધ ધરાવતું સંયોજન ક્યું છે?
View Solution
77
નીચેનામાંથી સાંદ્ર $H_2SO_4$ સાથે ક્યો પદાર્થ પ્રક્રિયા કરશે?
View Solution
78
નીચેના સંયોજનો માં આયોડિનના ઘટતા ઓક્સિડેશન આંકનો સાચો ક્રમ ક્યો હશે?
View Solution
79
નીચેના સંયોજનોમાંથી કયું સંયોજન પેરોકસાઇડ છે?
View Solution
80
નીચેની રાસાયણિક પ્રક્રિયાઓમાં ઝેનોનનું કયું સંયોજન યોગ્ય નથી?
View Solution
81
પરઆયોડિક એસિડનું સમાન્ય સ્વરૂપ $HI{O_4}.2{H_2}O$ અથવા ${H_5}I{O_6}$ છે. આને શું કહે છે?
View Solution
82
પરઆયોડિક એસિડનુ સામાન્ય સ્વરૂપ $HI{O_4}.2{H_2}O$ અથવા${H_5}I{O_6}$ છે, જે .... તરીકે ઓળખાય છે.
View Solution
83
પરકલોરીક એસિડના એનહાઇડ્રાઇડ [$HClO_4$]........ થશે.
View Solution
84
પરમોનોસલ્ફ્યુરિક એસિડ .......... તરીકે જાણીતો છે.
View Solution
85
પાયરીફોસ્ફોરિક એસિડમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા......... છે.
View Solution
86
પાયરેકલ ગ્લાસ ઉપર નીચેનામાંથી કયા સંયોજનની અસર થાય છે?
View Solution
87
પોટેશિયમ બ્રોમાઈડના દ્રાવણમાંથી નીચેનામાંથી કોની અસરથી બ્રોમીન મૂક્ત થશે?
View Solution
88
પ્રકિયા $2B{r^ - } + {X_2} \to B{r_2} + 2{X^ - }$ માં $X_2$ .......છે.
View Solution
89
પ્રબળ નાઈટ્રિક ઍસિડ આયોડિન સાથે પ્રકિયા કરે છે ત્યારે શું આપે છે ?
View Solution
90
પ્રવાહી એમોનિયામાં સોડિયમનું દ્રાવણ વાદળી હોવાનું કારણ.....
View Solution
91
પ્રવાહીઓ ઉંચા સ્તરેથી નીચા સ્તરે વહે છે. નીચેનામાંથી કયું પ્રવાહી કાચના પાત્રમાં ભરવામાં આવે ત્યારે કાચની દિવાલ ઉપર ચઢે છે?
View Solution
92
પ્રવાહી પ્રોપેલન્ટની સાથે નીચેનામાંથી ક્યો ઓક્સિડન્ટ વપરાય છે?
View Solution
93
ફેરસ સલ્ફેટ પર ઉષ્મા આપતા શું આપે છે?
View Solution
94
ફોસ્ફરસના ક્યા ઓક્સિએસિડમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા ન્યૂનતમ છે ?
View Solution
95
ફોસ્ફરસનો $+3$ ઓક્સિડેશન આંક નીચેનામાંથી શેમાં હશે ?
View Solution
96
ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડમાં $P - O - P$ બ્રીજની સંખ્યા અનુક્રમે નીચેનામાંથી કઇ હોય છે?
View Solution
97
ફોસ્ફાઇડ આયનનું ઇલેક્ટ્રિક બંધારણ નીચેનામાંથી કોના જેવું હોય છે?
View Solution
98
ફ્લોરીન મંદ $NaOH$ અને સાંદ્ર $NaOH$ સાથે પ્રક્રિયા કરી અનુક્રમે શું નીપજાવશે?
View Solution
99
બે કે વધુ પરમાણુઓ ધરાવતા અને હેલાઇડ આયન સાથે સામ્યતા ધરાવતા કેટલાક આયનો કે જેમાં ઓછામાં ઓછો એક નાઇટ્રોજન પરમાણુ હોય છે તેને ........ કહે છે.
View Solution
100
બ્લીંચીંગ પાવડર ના થોડા ટીપાં સાથે પ્રક્રિયા કરીને શું આપશે?
View Solution
Previous
1
...
16956
16957
16958
16959
16960
...
16979
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip