Explore our large set of questions to practice for your standard seamlessly
1
એક ધાતુ $X$ ને નાઇટ્રોજન વાયુમાં ગરમ કરતાં $Y$ આપે છે. $Y$ ની ${H_2}O$ સાથેની પ્રક્રિયાથી રંગહીન વાયુ નીપજે છે. તેને જ્યારે $CuS{O_4}$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે વાદળી રંગ આપે છે તો $Y$ શું હશે?
એક પદાર્થ નીં મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરતાં રંગહીનવાયુ મુક્ત કરે છે જે $(i)$ બેરીટા જળ ટર્બીંડીટી અને $(ii)$ એસિડીક ડાયક્રોમેટ દ્રાવણને લીલા રંગમાં ફેરવે છે આ પ્રક્રિયા નીચેનામાંથી કોની હાજરી સૂચવે છે?
એક પદાર્થની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી રંગવિહિન વાયુ મુક્ત થાય છે, જે બેરિટા જળ $[Ba(OH)_2]$ સાથે ડહોળુ (turbid) પ્રવાહી આપે છે અને ડાયકોમેટના એસિડિક દ્રાવણને રંગવિહિન બનાવે છે. આ પ્રક્રિયા.......... ની હાજરી સૂચવે છે.
એક મોલ ફ્લોરીનની પ્રક્રિયા બે મોલ ગરમ અને સાંદ્ર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડથાય છે. ત્યારે $KF$, $H_2O$ અને $O_2$ નીપજ મળે છે. તો $KF,H_2O$ અને $O_2$ નો મોલ ગુણોત્તર કેટલો હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*