| કોડ | લીસ્ટ $I$ | કોડ | લીસ્ટ $I$ |
| $(A)$ | $XeF_4$ | $(1)$ | ડીસ્ટટ્રેડઅષ્ટફલકીય |
| $(B)$ | $XeF_6$ | $(2)$ | ચતુષફલકીય |
| $(C)$ | $XeO_3$ | $(3)$ | સમતલીય ચોરસ |
| $(D)$ | $XeO_4$ | $(4)$ | ત્રિકોણીય |
| પિરમીડલ |
| સમૂહ $-I$ (પદાથ્રો) | સમૂહ$ -II$ પદ્ધતિ |
|
$(a)$ સલ્ફ્યુરિક એસિડ $(b)$ સ્ટીલ $(c)$ સોડિયમ હાઇડ્રોકસાઇડ $(d)$ એમોનિયા |
$i$ હેબર પદ્ધતિ $ii$ બેસમર્સ પદ્ધતિ $iii$ લેબ્લેન્ક પદ્ધતિ $iv$ સંપર્ક પદ્ધતિ |
$a - b - c - d$
કથન ($A$) : બંન્ને રહોમ્બિક અને મોનોકિલનીંક સલ્ફ્રર $\mathrm{S}_8$ તરીક અસ્તિત્વ ધરાવે છે જ્યારે ઓક્સિજન $\mathrm{O}_2$ તરીક અસ્તિત્વ ધરાવે છે.
કારણ ($R$) : ઓક્સિજન પોતાની સાથે $p \pi-p \pi$ બહુવિધ બંધો બનાવે છે અને નાના કદ અને વધુ વિદ્યૃતઋણતા ધરાવતા અન્ય તત્વો જેવો કે $C, N$ સલ્ફર માટે શક્ય નથી
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરીને લખો.
($A$) ડાયનાઈટ્રોજન એ દ્રીપરમાણવીક વાયુ છે કે જે ઓરડાના તાપમાને નિષ્ક્રિય વાયુ ની જેમ વર્તે છે.
($B$) આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ $-3,+3$ અને $+5$ છે.
($C$) નાઈટ્રોજન $\mathrm{p} \pi-\mathrm{p} \pi$ બહુવિધ બંધો બનાવવાની અનન્ય (વિશિષ્ટ) ક્ષમતા ધરાવે છે.
($D$) સમૂહ માં જેમ નીચે જઈએ તેમ $+5$ ઓક્સિડેશન અવસ્થાઓ ની સ્થિરતા વધે છે.
($E$) નાઈ્રટ્રોજન $6$ ની અધિકતમ (મહતમ) સહસંયોજકતા પ્રદર્શિત (દર્શાવે) કરે છે.
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$\mathrm{Cl}_2 \mathrm{O}_7, \mathrm{CO}, \mathrm{PbO}_2, \mathrm{~N}_2 \mathrm{O}, \mathrm{NO}, \mathrm{Al}_2 \mathrm{O}_3, \mathrm{SiO}_2, \mathrm{~N}_2 \mathrm{O}_5,\mathrm{SnO}_2$
વિધાન ($I$) : ઓક્સિજન સમૂહ $16$ નો પ્રથમ સભ્ય હોવાથી જે ફક્ત (માત્ર) $- 2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે (પ્રદર્શિત) છે.
વિધાન ($II$) : સમૂહ $16$ માં જેમ નીચે જઈએ તેમ $+4$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને $+6$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
કથન ($A$) : $\mathrm{PH}_3$ નું ઉત્કલન બિંદુ $\mathrm{NH}_3$ કરતાં નીચું છે.
કારણ ($R$) : પ્રવાહી અવસ્થામાં $\mathrm{NH}_3$ ના આણુઓ વાન્ડર વાલ્સ બળો દ્રારા (વડે) સંકળાયેલ છે, પણ $\mathrm{PH}_3$ ના આણુઓ હાઈડ્રોજન બંધ વડે (સાથે) સંકળાયેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો:
કથન ($A$) : $N$ થી $P$ ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે $As$ થી $Bi$ ની સહસંયોનક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે.
કારણ ($R$) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.
કથન $\mathrm{A}: \mathrm{H}_2 \mathrm{Te}$ એ $\mathrm{H}_2 \mathrm{~S}$ કરતાં વધારે એસિડિક છે.
કારણ $R$ : $\mathrm{H}_2 \mathrm{Te}$ ની બંધ વિયોજન એન્થાલ્પી એ $\mathrm{H}_2 \mathrm{~S}$ કરતાં ઓછી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
વિધાન $II$ : ઉમદા વાયુઓ એક પરમાણુવીય વાયુઓ છે. તેઓ પ્રબળ વિક્ષેપન બળોથી જકડાયેલા હોય છે. આથી તેઓ ખૂબ નીચા તાપમાને પ્રવાહીકરણ પામે છે અને તેથી તેમના ઉત્કલનબિંદુ ઉંચા હોય છે.
$A.$ હાઈડ્રાઈડોની સ્થિરતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\mathrm{SbH}_3$ $>\mathrm{BiH}_3$ ના ક્રમમાં ઘટે છે.
$B.$ હાઈડ્રાઈડની રિડ્યુસીંગ ક્ષમતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3$ $>\mathrm{SbH}_3>\mathrm{BiH}_3$ ના ક્રમમાં વધે છે.
$C.$ હાઈડ્રાઈડો પૈકી, $\mathrm{NH}_3$ એ પ્રબળ રિડકશનકર્તા છે જ્યારે $\mathrm{BiH}_3$ એ મંદ રિડકશનકર્તા છે.
$D.$ હાઈડ્રાઈડોની બેઝિકતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>$ $\mathrm{SbH}_3>\mathrm{BiH}_3$ ના ક્રમમાં વધે છે.
નીચે આપેલા વિકલપોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$A.$ સમૂહ $16$ ના બધા તત્વો $\mathrm{EO}_2$ અને $\mathrm{EO}_3$ પ્રકારના ઓક્સાઈડ બનાવે છે. $\mathrm{E}=\mathrm{S}, \mathrm{Se}, \mathrm{Te}$ અને $Po.$
$B.$ $\mathrm{TeO}_2$ ઓ.કર્તા છે અને $\mathrm{SO}_2$ રીડકશનકર્તા છે.
$C.$ $\mathrm{H}_2 \mathrm{~S}$ થી $\mathrm{H}_2 \mathrm{Te}$ તરફ જતા રીડકશનકર્તા વલણ ઘટે છે.
$D.$ ઓઝોન અગુમાં $5$ અબંધકારક ઈલેકટ્રોન યુગ્મ હોય છે.
$A$. ઓક્સિજન પર અબંઘકારક યુગ્મોની સંખ્યા $2$ છે.
$B$. $FOF$ ખૂણો $104.5^{\circ}$ થી ઓછો છે.
$C$. $O$ ની ઓક્સિડેશન અવસ્થા $-2$ છે.
$D$. અણુ વળેલો ‘$v$' આકારનો છે.
$E$. આણ્વીય ભૂમિતિ રેખીય છે.
નીચે આપેલા વિક્લ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
વિધાન $I:$ $SbCl _5$ એ $SbCl _3$ કરતા વધારે સહસંયોજક છે.
વિધાન $II:$ હેલોજનના ઉચ્ચ ઓકસાઈડો પણ નિમ્ન ઓકસાઈડો કરતાં વધુ સ્થિર હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.
$PCI _5( g ) \rightleftharpoons PCl _3( g )+ Cl _2( g )$
$(A)$ $O$
$(B)$ $S$
$(C)$ $Se$
$(D)$ $Te$
નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
| સુચિ$-I$ ઓકસાઈડ | સુચિ$-II$ બંધનો પ્રકાર |
| $A$ $N _2 O _4$ | $I$. $1 N = O$ બંધ |
| $B$ $NO _2$ | $II$. $1 N - O - N$ બંધ |
| $C$ $N _2 O _5$ | $III$. $1 N - N$ બંધ |
| $D$ $N _2 O$ | $IV$. $1 N = N / N \equiv N$ બંધ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$PCl _{3}+ H _{2} O \longrightarrow A + HCl$
$A + H _{2} O \longrightarrow B + HCl$
નીપજ $B$ માં હાજર આયનીકરણ પામતા પ્રોટ્રોનોની સંખ્યા $\dots\dots\dots$ છે.
$NO , N _{2} O , B _{2} O _{3}, N _{2} O _{5}, CO$, $SO _{3}, P _{4} O _{10}$
$C _{2} H _{5} OH + PCl _{3} \rightarrow C _{2} H _{5} Cl + A$
$A + PCl _{3} \rightarrow B$
વિધાન $I : Cl _2$ અણુમાં, સહસંયોજક ત્રિજ્યા એ કલોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા બમણી હોય છે.
વિધાન $II :$ એનાયનિક (ઋણઆયનીય) સ્પીસીઝોની ત્રિજયા એ તેની પિતૃ (જનક) પરમાણ્વીય ત્રિજ્યા કરતા કાયમ વધારે હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
વિધાન $I :$સમુહ$-15$ના તત્વોનો પેન્ટાસંયોજક ઓકસાઈડ $E _{2} O _{5}$ તે જ તત્વનાં ત્રિસંયોજક ઓક્સાઈડ $E _{2} O _{3}$ કરતા ઓછા એસિડિક છે.
વિધાન $II :$ સમુહ$-15$ તત્વોના ત્રિસંયોજક ઓકસાઈડ $E _{2} O _{3}$ ની એસિડિક પ્રકૃતી સમુહમાં નીચે જઈએ તેમ ધટતી જાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય વિકલ્પ પસંદ કરો.
કથન $(A) \,:$ પરમેંગેનેટનું અનુમાપન હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરવામાં આવતું નથી.
કારણ $(R)\, :$ હાઇડ્રોક્લોરિક એસિડના ઓક્સિડેશન થવાને કારણે ક્લોરિન બને છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.
$ClF _{3}, IF _{7}, BrF _{5^{2}}, BrF _{3}, I _{2} Cl _{6^{\prime}} IF _{5}, ClF , ClF _{5}$
|
સૂચિ $I$ (Anion) |
સૂચિ $II$ (મંદ $H _{2} SO _{4}$ સાથે પ્રક્રિયાથી નીકળતો વાયુ) |
| $A.$ $CO _{3}^{2-}$ | $I.$ રંગવિહિન વાયુ કે જે લેડ એસિટેર પેપરને કાળો બનાવે છે. |
| $B.$ $S^{2-}$ | $II.$ રંગવિહીન વાયુ કે જે એસિડિક પીટેશિયમ
ડાયકોમેટના દ્રાવણને લીલું બનાવે છે |
| $C.$ $SO_{3}{ }^{2-}$ | $III.$ કથ્થાઈ ધુમાડો કે જે સ્ટાર્ચ ધરાવતા એસિડિક $KI$ દ્રાવણ રંગનું વાદળી બને છે. |
| $D.$ $NO _{2}^{-}$ | $IV.$ ત્વરિત ઉભરા સાથેનો રંગવિહિન વાયુ, કે જે
ચુનાના નિતર્યા પાણીને દૂધીયું બનાવે છે |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.