કૉલમ $1$ માં ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના કયા ધ્રુવ નજીક રાખેલો છે, તે જણાવતી વિવિધ સ્થિતિઓ દર્શાવી છે. કૉલમ $2$ આ દરેક પરિસ્થિતિમાં પરિણામી ફેરફારને દર્શાવે છે. ખાલી જગ્યા ભરો :
તમને બે એક સરખી પટ્ટીઓ આપવામાં આવે છે. જે લોખંડ ની બની હોય તેવી લાગે છે જેમાંની એક ચુંબક છે અને બીજી માત્ર લોખંડની પટ્ટી છે ચુંબકની પટ્ટી કઈ છે તેમ કઈ રીતે શોધશો.
એવું જોવામાં આવ્યું કે પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટીકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. સંચાનો થોડોક ભાગ બનાવવા માટે ઉપયોગ થયો હોય એવા પદાર્થનું નામ આપો.
નીચે હવા વિશે છ વિધાન આપેલાં છે : $(1)$ હવા જગ્યા રોકતી નથી. $(ii)$ હવાને કોઈ રંગ નથી. $(iii)$ હવા પારદર્શક છે. $(iv)$ હવા દળ ધરાવે છે. $(v)$ હવા મિશ્રણ નથી. $(vi)$ હવામાં ઑક્સિજનનું પ્રમાણ સૌથી વધુ છે. ઉપરનાં છ વિધાનો પૈકી કયાં સાચાં છે ?
૨મણ અને આરતી બંને સાંકડા મોંવાળી કાચની બૉટલ લઈ શિરોલંબ ઊંધી પકડી પાણી ભરેલા પાત્રમાં અડધી બૉટલ ડૂબાડે છે. રમણ બૉટલને સહેજ ત્રાંસી કરે છે, જ્યારે આરતી તે જ સ્થિતિમાં રાખે છે. આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખી નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે$?$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*