$1 \,kg$ દળ અને $10 \,cm$ ત્રિજ્યા વાળો એક પોલો ગોળો તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. જો $30 \,N$ નું એક બળ સ્પર્શકીય રીતે તેની પર લગાડવામાં કરવામાં આવે તો તેનો કોણીય પ્રવેગ શું થાય? ( $rad / s ^2$ માં)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચોરસના ચાર બિંદુ પર ચાર કણ $A, B, C$ અને $D$ જેના દળ $m_A=m, m_B=2m, m_C=3m$ અને $m_D=4m$ મૂકેલા છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમાન મૂલ્યના પ્રવેગથી ગતિ કરે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થાય?
એક હળવી દોરીને $5\,kg$ દળ અને $70\,cm$ ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકારની આસપાસ વીટાળવામાં આવે છે. દોરીને $52.5\,N$ બળ વડે ખેંચવામાં આવે છે. નળાકારનો કોણીય પ્રવેગ .......... $rad\,s ^{-2}$ હશે.
સ્થિર અવસ્થામાં રહેલી $50 \;cm$ ત્રિજયાની એક નિયમિત વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ માટે મુકત છે. આ તકતી પર ટોર્ક લાગવાથી તે અચળ કોણીય પ્રવેગ $ 2.0 \;rads^{-2}$ ઉત્પન્ન કરે છે. $2.0$ સેકન્ડના અંતે તેનો પ્રવેગ $ms^{-2}$ માં લગભગ કેટલો થાય?
ત્રણ પાતળા નિયમિત સળિયાને કાર્તેંઝિયન યામાક્ષ પદ્ધતિની ત્રણેય અક્ષ પર મૂકેલા છે તે દરેકનો એક છેડો ઊગમબિંદુ પર રહેલો છે. આ દરેક સળિયાનું દળ $M$ અને લંબાઈ $ L$ છે. આ તંત્રની $z - $ અક્ષ પર જડત્વની ચાકમાત્રા શોધો.
એક સળિયાની તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{{12}}M{L^2}$ છે. હવે સળિયાને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી બનતા બે ભાગ તે જ સમતલમાં નો ખૂણો બનાવે છે. તો આ તંત્રની તે જ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?