Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો એક મોલ એક પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\frac{5}{3}} \right]$ ને એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\,\frac{7}{5}} \right]$ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની $\gamma$ ..........?
એક તળાવની $40\, m$ ઊંડાઈએથી $12 \,^oC$ તાપમાને $1.0\, cm^3$ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે, કે જેનું તાપમાન $35 \,^oC$ છે, ત્યારે તેનું કદ કેટલું હશે ?
$T _{1}, T _{2}$ અને $T _{3}$ તાપમાને રહેલાં ત્રણ આદર્શ વાયુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તેમનાં અણુભાર $m _{1}, m _{2}$ અને $m _{3}$ છે. તથા અણુુ ઓની સંખ્યા $n _{1}, n _{2}$ અને $n _{3}$ છે. ઊર્જાનો કોઇ વ્યય થતો નથી તેમ ધારતા, મિશ્રણનું તાપમાન કેટલું થાય?
એક બંધ નળાકાર પાત્ર તાપમાન $T$ પર દ્વિપરમાણ્વિક આદર્શ વાયુના $N$ મોલ ધરાવે છે. ઉષ્મા આપતાં, તાપમાન સમાન જળવાઈ રહે છે, પરંતુ $n$ મોલ અણુમાં વિભાજીત થાય છે તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે ?