એક તળાવની $40\, m$ ઊંડાઈએથી $12 \,^oC$ તાપમાને $1.0\, cm^3$ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે, કે જેનું તાપમાન $35 \,^oC$ છે, ત્યારે તેનું કદ કેટલું હશે ? 
  • A$2.65$
  • B$5.26$
  • C$7.48$
  • D$9.67$
Medium
Download our app for free and get startedPlay store
b
Volume of the air bubble, \(V_{1}=1.0 cm ^{3}=1.0 \times 10^{-6} m ^{3}\)

Bubble rises to height, \(d=40 m\)

Temperature at a depth of \(40 m , T_{1}=12^{\circ} C =285 K\)

Temperature at the surface of the lake, \(T_{2}=35^{\circ} C =308 K\)

The pressure on the surface of the lake:

\(P_{2}=1 atm =1 \times 1.013 \times 10^{5} Pa\)

The pressure at the depth of \(40 m\)

\(P_{1}=1 atm +d\rho g\) Where \(, \rho\) is the density of

water \(=10^{3} kg / m ^{3} g\) is the acceleration due

to gravity \(=9.8 m / s ^{2}\)

\(\therefore P_{1}=1.013 \times 10^{5}+40 \times 10^{3} \times 9.8=493300 Pa\)

We have: \(\frac{P_{1} V_{1}}{T_{1}}=\frac{P_{2} V_{2}}{T_{2}}\)

Where, \(V_{2}\) is the volume of the air bubble when it reaches the surface \(V_{2}=\frac{P_{1} V_{1} T_{2}}{T_{1} P_{2}}\)

\(=\frac{(493300)\left(1.0 \times 10^{-6}\right) 308}{285 \times 1.013 \times 10^{5}}\)

\(=5.263 \times 10^{-6}\; m ^{3}\) or \(5.263 \;cm ^{3}\)

Therefore, when the air bubble reaches the surface, its volume becomes \(5.263 \;cm ^{3} .\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પરમાણ્વીય વાયુની એક ગ્રામ પરમાણુઓ માટેની સરેરાશ ગતિઊર્જા શોધો.
    View Solution
  • 2
    $27^°C$ તાપમાને અને $ 1.0 \times {10^5}\,N/{m^2} $ દબાણે વાયુની $rms$ ઝડપ $200\, m/sec$ છે.તો $127^°C$ તાપમાને અને $ 0.5 \times {10^5}\,N/{m^2} $ દબાણે $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 3
    $S.T.P.$ એ $1\, litre$ માં અણુની સંખ્યા
    View Solution
  • 4
    એક ઉર્ધ્વ બંધ નળાકારને કોઈ $m$ દળ ધરાવતા અને અવગણ્ય જાડાઇ ધરાવતા ઘર્ષણરહિત પિસ્ટન વડે બે ભાગમાં વહેંચવામાં આવે છે, કે જે નળાકારની લંબાઈને સમાંતર મુક્ત રીતે ગતિ કરી શકે છે. પિસ્ટનની ઊપર રહેલ નળાકારની લંબાઈ $l_1$ અને પિસ્ટનની નીચે રહેલ નળાકારની લંબાઈ $l_2$ એવી રીતે છે કે જેથી $l_1$ એ $l_2$ કરતાં વધારે હોય. નળાકારનો દરેક ભાગ સમાન તાપમાન $T$ એ $n$ મોલ આદર્શવાયુ ધરાવે છે. જો પિસ્ટન સ્થિર હોય તો તેનું દળ $m$ થી આપી શકાય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક અને $g$ એ ગુરૂત્વાકર્ષીય પ્રવેગ છે.)
    View Solution
  • 5
    વિધાન : વાયુના પરમાણુ માટે મુક્તતાના અંશો $3$ હોય 

    કારણ : $\frac{{{C_P}}}{{{C_V}}} = \gamma $

    View Solution
  • 6
    બિન-આદર્શ વાયુની આંતરિક ઊર્જા શેના પર આધાર રાખે છે?
    View Solution
  • 7
    યાદચ્છીક રીતે પસંદ કરેલા પાંચ વાયુના અણુનો વેગ $500 , 600, 700,800$, $900 m / s$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે.
    View Solution
  • 8
    $2$ મોલ હીલિયમ વાયુ (પરમાણુ દળ $=4 u$) અને એક મોલ આર્ગન વાયુ (પરમાણુ દળ $=40 u$) ના મિશ્રણને એક પાત્રમાં $300\ K$ એ રાખવામાં આવે છે. તેની $rms$ ઝડપનો ગુણોત્તર $\left[ {\frac{{{V_{rms}}{\rm{(helium)}}}}{{{V_{rms}}{\rm{(argon)}}}}} \right]$ _____ ની નજીક છે.
    View Solution
  • 9
    આગોંન વાયુને ઉષ્મા આપતાં તેનું રૂપાંતર રેખીય અને ચાકગતિ ઊર્જામાં કેટલું થાય?
    View Solution
  • 10
    ખુલ્લા મોઢાવાળા પાત્રમાં $60°C$ એ હવા ભરવામાં આવે છે અને પાત્ર $T$ તાપમાને ગરમ કરવામાં આવે છે. જેથી હવાનો $1/4$ મો ભાગ બહાર નીકળી જાય છે તો $T$ ........ $^oC$ થાશે.
    View Solution