હવે \({\text{ }}\lambda {\text{ = }}\frac{{K \times 1000}}{N}\,\, = \,\,\frac{{1.15}}{{250}} \times \frac{{1000}}{1}\,\)
\( = \,\,4.6\) ઓહમ\(^{-1}\) સેમી\(^{2}\) તુલ્ય\(^{-1}\)
$Z{n^{2 + }}\,(aq)\, + \,2e\, \rightleftharpoons \,Zn\,(s)\,;\, - \,0.762\,V$
$C{r^{3 + }}\,(aq)\, + \,3e\, \rightleftharpoons \,Cr(s)\,;\, - \,0.740\,\,V$
$2{H^ + }\,(aq)\, + \,2e\, \rightleftharpoons \,{H_2}(g)\,;\,\,\,0.00\,\,\,V$
$F{e^{3 + }}\,(aq)\, + \,e\, \rightleftharpoons \,F{e^{2 + }}(aq)\,;\,\,\,0.770\,\,\,V$
નીચેનામાંથી કયો પ્રબળ રીડક્ષન કર્તા છે ?
$Zn ( s )+ Sn ^{2+}$ (જલીય) $\rightleftharpoons Zn ^{2+}$ જલીય $+ Sn ( s )$ ની સંતુલન અચળાંક $1 \times 10^{20}$ છે. તો $Sn / Sn ^{2+}$ વિદ્યુત ધ્રુવની (ઈલેકટ્રોડ પોટેન્શિયલ) માત્રા જો $E_{Z n}^0 2+/ Zn =-0.76 V$ માટે $..............\times 10^{-2}\,V$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
આપેલું છે: $\frac{2.303 RT }{ F }=0.059\,V$
$Ag$ , $Ni$ , $Cr$