Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$120\,g$ એક કાર્બનિક સંયોજન જે ફક્ત કાર્બન અને હાઈડ્રોજન ધરાવે છે જ્યારે તેનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો તે $330\,g\,\,CO _{2}$ અને $270\,g$ પાણી આપે છે. કાર્બન અને હાઈડ્રોજનની ટકાવારી અનુક્રમે શોધો.
$4 \,g$ કૉપરને સાંદ્ર $HNO_3$ માં ઓગાળવામાં આવે છે, કૉપર નાઇટ્રેટના દ્રાવણને સખત ગરમ કરતાં $5\, g$ તેનો ઑક્સાઇડ પ્રાપ્ત થાય છે, તો તેનો તુલ્યભાર ...... થશે.
$6.3$ $gm$ ઓક્ઝેલિક ઍસિડ ડાયહાઇડ્રેટના દ્રાવણનું $250\,\, ml$ સુધી મંદન કરવામાં આવે છે.તો તેના $10\,\, ml$ દ્રાવણને $0.1$ $N\,NaOH$ વડે સંપૂર્ણ રીતે તટસ્થીકરણ કરવા માટે જરૂરી $NaOH$નું જરૂરી પ્રમાણ ............ $\mathrm{ml}$ જણાવો.
$K-40$ એ કુદરતી રેડિયો એક્ટીવ સમસ્થાનિક છે જેનું પોટેશિયમ સમસ્થાનિકમાંં $0.012\%$ કુદરતી પ્રમાણ ધરાવે છે. એક સંપૂર્ણ દુધ ભરેલ કપમાં $370$ મિ.ગ્રા. $K$ ધરાવે તો તેને પીવાથી કેટલા $K-40$ ના પરમાણુનું પાચન થાય ?
$2.3\; \mathrm{g}$ ફોર્મિક અસિડ અને $4.5 \;\mathrm{g}$ ઓક્ઝેલિક એસિડ ના મિશ્રણનું સાંદ્ર $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ઉત્પન્ન થયેલા વાયુમય મિશ્રણ $KOH$ની ગોળીઓ માંથી પસાર થાય છે,તો $STP$ એ વધેલ નીપજનું વજન .........$g$