$K-40$ એ કુદરતી રેડિયો એક્ટીવ સમસ્થાનિક છે જેનું પોટેશિયમ સમસ્થાનિકમાંં $0.012\%$ કુદરતી પ્રમાણ ધરાવે છે. એક સંપૂર્ણ દુધ ભરેલ કપમાં $370$ મિ.ગ્રા. $K$ ધરાવે તો તેને પીવાથી કેટલા $K-40$ ના પરમાણુનું પાચન થાય ?
Diffcult
Download our app for free and get started
b $370$ મિ. ગ્રામ. માં $K - 40$ નું મુલ્ય $ = \frac{{370 \times 0.012}}{{100}}\,\,mg\,\, = 0.0444\,mg$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એમોનિયા $82.35\%$ નાઈટ્રોજન અને $17.65\%$ હાઈડ્રોજન ધરાવે છે. પાણી $88.90\%$ ઓકિસજન અને $11.10\%$ હાઈડ્રોજન ધરાવે છે. નાઈટ્રોજન ડાયોકસાઇડ $63.15\%$ ઓકિસજન અને $36.85\%$ નાઈટ્રોજન ધરાવે છે. આપેલ માહિતી પરથી...... નિયમ સમજાવી શકાય છે.