Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળ વાળું એક કણ એ $r$ ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર પથ પર એવા બળ ની અસર હેઠળ ગતિ કરે છે જે તેને સતત (અચળ) $p$ પાવર આપે છે અને તેની ઝડપ વધારે છે . $(t)$ સમયે કણનો કોણીય પ્રવેગએ ............ ના સમપ્રમાણમાં છે
એક એન્જિન દ્વારા પાણી હોંસ પાઇપ મારફતે છોડવામાં આવે છે. હોસ પાઇપમાંથી બહાર નીકળતા પાણીનો વેગ $v$ અને હોસ પાઇપની એકમ લંબાઇ દીઠ બહાર આવતું દળ $m$ છે. પાણીને પૂરી પડાતી ગતિઊર્જાનો દર કેટલો હશે?
$20 kg$ નો પદાર્થ $ 10 m/s $ ની ઝડપે ગતિ કરતો $5 kg$ ના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. અથડામણ બાદ બન્ને પદાર્થ ચોંટી જાય છે. તો તેમની સંયુકત ગતિઊર્જા …… $J$ થશે.
આકૃતિમાં એક લીસ્સી સપાટી પર રહેલા એક થડ પર ત્રણ બળો લગાડવામાં આવે છે અને તે ડાબી તરફ $3\, m$ જેટલું ખસે છે. બળોના મૂલ્યો $F_1 = 5\,N, F_2 = 9\,N$, અને $F_3 = 3\,N$ છે. તો ત્રણેય બળો દ્વારા થડ પર થયેલ ચોખ્ખું કાર્ય કેટલા ............. $\mathrm{J}$?