$100$ આંટા ધરાવતા $50\, cm$ લંબાઈનો એક લાંબો સોલેનોઇડ $2.5 A$ વીજપ્રવાહ ધારીત છે આ સોલેનોઈડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર .................$...... \times 10^{-5}\;T$ છે $\left(\mu_{0}=4 \pi \times 10^{-7}\, T\, m\, A ^{-1}\right)$
Download our app for free and get started