Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિસ્તારમાં રહેલા સ્થિર અને સમાન વિદ્યુતક્ષેત્ર અને સમાન ચુંબકીયક્ષેત્ર એકબીજાને સમાંતર છે. એક વિદ્યુતભારીત કણ સ્થિર સ્થિતિમાંથી આ વિસ્તારમાં મૂકવામાં આવે, તો તેનો ગતિપથ કેવો હશે?
$1 \,MeV$ ની ઊર્જા ધરાવતો પ્રોટોન નિયમિત ચુંબકીયક્ષેત્રમાં $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $\alpha$ કણની ઉર્જા .......$MeV$ હોવી જોઈએ કે જેથી તે સમાન ત્રિજ્યાના પથમાં સમાન ક્ષેત્રમાં આગળ વધી શકે?
બે તાર $AOB$ અને $COD$ ને લંબ રાખીને તેમાંથી $ {i_1} $ અને $ {i_2} $ પ્રવાહ પસાર કરવામાં આવે છે.તો બિંદુ $O$ થી $ABCD$ સમતલને લંબ $a$ અંતરે બિંદુ $P$ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
$100$ આંટા, $5 \times 10^{-3} \mathrm{~m}^2$ નું ક્ષેત્રફળ અને $1 \mathrm{~mA}$ પ્રવાહ ધરાવતા એક ગૂંચળાને $0.20 \mathrm{~T}$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર માં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે.. ગૂંચળાને $90^{\circ}$ ના કોણે ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય . . . . .$\mu \mathrm{J}$ થશે.