\(H _2 SO _4\) ની સાંદ્રતા \(60 \%\) છે.
\(therefore\,60\,g\,H_2SO_4\) માટે જરૂરી દ્રાવણનું વજન \(=100\,g\)
\(therefore\,98\,g\,H_2SO_4\) માટે જરૂરી દ્રાવણનું કદ \((?)\)
\(=\frac{98 \times 100}{60}=163.3\,g\)
પ્રકિયા : મુજબ $1.8$ ગ્રામ ગ્લુકોઝ મેળવવા માટે $CO_2$ ના કેટલા અણુઓની જરૂર પડશે.( $C_6H_{12}O_6$ $=180$ ગ્રામ મોલ$^{-1}$) ($C= 12$, $H =1$, $O =16$)
$N_2 + 3H_2 → 2NH_3$ પ્રક્રીયા અનુસાર બનતા એમોનીયાના દળ ..... હશે.
$CaC_2 + H_2O → Ca(OH)_2 + C_2H_2$