$100\,g$ વજનનો એક નાના ટુકડાને $7.5\,N / m$ સ્પ્રિંગ અચળાંક અને $20\,cm$ લંબાઈ ધરાવતી સ્પ્રિંગ સાથે બાંધવામાં આવે છે. સ્પ્રિંગનો બીજો છેડો $A$ બિંદુ એ સજ્જડ રીતે બાંધેલો છે. જો ટૂકડો વર્તુળાકાર માર્ગમાં લીસી સમક્ષિતિજ સપાટી પર $5\,rad / s$ નો અચળ કોણીય વેગ સાથે $A$ બિંદુ પાસે ગતિ કરે છે, તો સ્પ્રિંગમાં ઉદ્દભવતું તણાવ $........\,N$ છે.
Download our app for free and get started