Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે પ્રકાશની આવૃત્તિ $8 \times 10^{14}\ Hz$ હોય ત્યારે સપાટી પરથી $7 \times10^5\ ms^{-1}$ ની મહત્તમ ઝડપ સાથે ફોટો ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ સપાટી માટે થ્રેસોલ્ડ આવૃત્તિ ..........છે.
જ્યારે $300\ nm$ તરંગ લંબાઈનો પ્રકાશ (નેનોમીટર) ફોટો ઈલેક્ટ્રીક એમીટર પર આપાત થાય ત્યારે ફોટો ઈલેક્ટ્રોન બહાર નીકળે છે. અન્ય એમીટર માટે $600\ nm$ તરંગ લંબાઈનો પ્રકાશ ફોટો ઉત્સર્જન માટે પૂરતો છે. બે એમીટરના કાર્ય વિધેયનો ગુણોત્તર કેટલો હશે?