Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4\, {M}$ દળનો પદાર્થ અશૂન્ય વેગ ધરાવતા બે કણો અનુક્રમે ${M}$ અને $3 \,{M}$ દળમાં વિભાજિત થાય છે. ${M}$ અને $3 \,{M}$ દળના ટુકડાની દ'બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?
જયારે આપાત વિકિરણની ઊર્જામાં $ 20 \%$ વધારો કરવામાં આવે, ત્યારે ધાતુની સપાટી પરથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રોનની ગતિઊર્જા $0.5 \;eV $ થી વધીને $0.8\; eV $ થાય છે. ધાતુનું વર્ક ફંકશન ($eV$ માં) કેટલું હશે?
ફેન્ક-હર્ટ્ઝના પ્રયોગમાં, $5.6\, eV$ ઊર્જા ધરાવતો કોઈ ઇલેક્ટ્રોન પારાની બાષ્પમાંથી પસાર થાય છે અને $0.7\, eV$ ઊર્જા સાથે નિર્ગમન પામે છે. ત્યારબાદ પારો એક પ્રોટોનનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જાતા પ્રોટોનની લઘુત્તમ તરંગલંબાઈ ............... $nm$ ની નજીકની હશે
$\alpha$-કણ અને કાર્બન $12$ પરમાણુને સમાન ગતિઊર્જા $K$ છે. તેમની ડી-બ્રૉગ્લી તરંગલંબાઈઓનો ગુણોત્તર $\left(\lambda_{\alpha}: \lambda_{ C 12}\right)$ ............... હશે.
ઈલેકટ્રોન,$\alpha$-કણ અને પ્રોટોનની ગતિઊર્જા અનુક્રમે $4K,2K$ અને $K$ છે. ઈલેકટ્રોન $(\lambda e),\alpha -$ કણ $(\lambda \alpha)$ અને પ્રોટોન $(\lambda p)$ સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લીની તરંગલંબાઈ વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે છે :