Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $0.20\,m ^2$ ના બેઝ (તળીયા) નું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના ચોસલાને ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. એક $0.25\,mm$ ની પ્રવાહીની કપોટીને બ્લોક (ચોસલું) અને ટેબલની વચ્યે દાખલ કરવામાં આવે છે. બલોકને $0.1\,N$ ના સમક્ષિતિજ બળ વડે ખેંચવામાં આવે છે અને તે અચળ ઝડપથી ગતિ કરે છે. જો પ્રવાહીની સ્નિગ્ધતા $5.0 \times 10^{-3}\;Pa-s$ હોય તો બ્લોકની ઝડપ (લગભગ) $...........\times 10^{-3}\,m / s$ હશે.
તમે એક ઓલિક ઍસિડનું મંદ દ્રાવણ લીધું છે કે જેમાં પ્રતિ $cm ^{3}$ દ્રાવણમાં ઓલિક ઍસિડનું પ્રમાણ $0.01 \,cm ^{3}$ છે. $\left(\frac{3}{40 \pi}\right)^{\frac{1}{3}} \times 10^{-3}\; cm$ ત્રિજ્યાના દ્રાવણના $100$ ટીપાંથી $4\;cm ^{2}$ ક્ષેત્રફળ ધરાવતું પાતળું સ્તર બનાવવામાં આવે છે. તેમાં ઓલિક એસિડની જાડાઈ $x \times 10^{-14} \;m$ છે. જ્યાં $x$ કેટલું હશે?
$A$ ક્ષેત્રફળ ધરાવતા પાત્રમાં પાણી $3\,m$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તળીયેથી $52.5\, cm$ ઊંચાઈએ પાત્રની દીવાલમાં $‘A_0’$ ક્ષેત્રફળ ધરાવતું કાણું પાડવામાં આવે છે.જો $A_0/A = 0.1$ હોય તો $v^2$ ........ $m^2/s^2$ થાય. (જ્યાં $v$ એ કાણાંમાથી બહાર આવતા પાણીનો વેગ છે)
બે નાના સમાન દળના અને $\rho_{1}$ અને $\rho_{2}\left(\rho_{1}=8 \rho_{2}\right)$ ઘનતા ધરાવતા ગોળાની ત્રિજ્યા અનુક્રમે $1\; mm$ અને $2\; mm$ છે. તે બંનેને એક $\eta$ શ્યાનતાગુણાંક વાળા અને $0.1{\rho}_{2} $ ઘનતા ધરાવતા પ્રવાહીમાં (સ્થિર સ્થિતિમાંથી) પાડવામાં આવે, તો તેમના ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો થાય?
એક નાનો $m$ દળ અને $\rho$ ધનતા ધરાવતા બોલને $\rho_0$ જેટલી ધનતા ધરાવતા સિન્ગધ પ્રવાહીમાં મૂકવામાં આવે છે. અમુક સમયબાદ, બોલ અચળ વેગ સાથે પડે છે. બોલ ઉપર લાગતું સ્નિગધ (શ્યાનતા) બળ . . . .હશે.