Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\, m$ ફેલાયેલી પાંખો ધરાવતું વિમાન, સમક્ષિતીજ દિશામાં $180\, km/h$ની ઝડપથી ગતિ કરે છે. આ વિસ્તારમાં કુલ પૃથ્વી (ચુંબકીય) ક્ષેત્ર $2.5 \times 10^{-4}\, Wb / m ^{2}$ અને નમન કોણ (angle of dip) $60^{\circ}$ છે. પૃથ્વીની પાંખોના અંત્યબિંદુઓ વચ્ચે પ્રેરીત વિજ ચાલક બળ $(emf)$ .........$mV$ હશે.
$L$ બાજુ ધરાવતા તારના એક ચોરસ ગૂંચળાને $L (L > > l)$ તારના બીજા મોટા ચોરસ ગૂંચળાની અંદર મૂકવામાં આવે છે. બંને ગાળાઓ એક જ સમતલમાં છે અને તેમના કેન્દ્રો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ $O$ આગળ સંપાત થાય છે. તંત્રનું અન્યોન્ય પ્રેરણ $.........$ થશે.
$1\,H$ પ્રેરણ અને $100\,\Omega$ નો અવરોધ ધરાવતા ગૂંચળા (ગાળા) ને $6\,V$ ની બેટરી સાથે જોડવામાં આવેલ છે.
$(a)$ સ્થિત-સ્થિતિના મૂલ્યના પ્રવાહ કરતાં અડધો પ્રવાહ થાય તે માટે લાગતો સમય અને
$(b)$ પરિપથમાં કળ ચાલુ કર્યા બાદ $15 \;ms$ સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા શોધો. $\left(\ln 2=0.693, e ^{-3 / 2}=0.25\right.$ આપેલ છે.)
જ્યારે $R$ ત્રિજ્યાની નાની વર્તુળાકાર લૂપને $L$ પરિમાણના મોટા ચોરસ લૂપમાં મૂકવામાં આવે $(L \gg R)$ તો આ પ્રકારની ગોઠવણી માટે અન્યોન્ય પ્રેરણનું મૂલ્ય શોધો.