Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1 \,m$ લાંબા ધાત્વીય સુવાહકને તેના એક છેડાથી $5 \,rad s ^{-1}$ ના કોણીય વેગથી શિરોલંબ રીતે ઉર્ધ્વ સમતલમાં પૂર્વ-પશ્ચિમ દિશાને સમાંતર ભ્રમણ કરાવવામાં આવ છે. જો પૃથ્વીના યુંબકત્વની સમક્ષિતિજ ઘટક $0.2 \times 10^{-4} \,T$ હોય તો વાહકના બે છેડાઓ વચ્ચે પ્રેરિત સરેરાશ $emf$ ........ હશે.
$0.3\;cm$ અને $20\;cm$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર લૂપને સમઅક્ષીય એકબીજાને સમાંતર $15\;cm$ અંતરે મૂકેલી છે. જો નાની લૂપમાં પ્રવાહ $20\,A$ પસાર કરતાં મોટી લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફલકસ ..... .
ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચે અનોન્યપ્રેરકત્વ $0.2\, H$ છે,પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $5 \,A /Sec$ નો ફેરફાર કરતાં ગૌણ ગૂંચળામાં કેટલો $emf$ .........$V$ ઉત્પન્ન થાય?