Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $100\, {N} / {m}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગવાળી બંદૂકમાં $100\, {g}$ નો નાનો બોલ $B$ મૂકીને સ્પ્રિંગને $0.05\, {m}$ જેટલી દબાવીને મુક્ત કરવામાં આવે છે. જમીન પર તેનાથી $d$ અંતરે એક બોક્સ મૂકવામાં આવે છે કે જેથી દડો બોક્સમાં પડે. જો બોલ બંદૂકમાંથી જમીનથી $2\, {m}$ ઊંચાઈ સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. તો $d$ નું મૂલ્ય ($m$ માં) કેટલું હશે? $\left(g=10\, {m} / {s}^{2}\right)$
$m$ દળનો એક ગતિમાન બ્લોક બીજા એક $4m$ દળના સ્થિર બ્લોક સાથે અથડાય છે. અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર થાય છે. જો હલકા બ્લોકનો પ્રારંભિક વેગ $v$ હોય, તો પુન:સ્થાપક ગુણાંક $(e) $ નું મૂલ્ય કેટલું હશે?
$3 \;kg$ દળવાળા પદાર્થ પર અચળ બળ લાગતાં તે સ્થાનાંતર $s$ મીટરમાં કરે છે જેનો સંબંધ $s= \frac{1}{3}{t^2}$ મુજબ આપવામાં આવે છે, જયાં $t$ સેકન્ડમાં છે. પ્રથમ $2\;s$ માં આ બળ વડે થયેલું કાર્ય કેટલું હશે?
$0.15\, kg$ દળ ધરાવતા ક્રિકેટના એક દડાને ઉપર તરફ બોલિંગ મશીન દ્વારા ઉપર તરફ એવી રીતે ફેકવામાં આવે છે કે જેથી તે મહત્તમ $20\;m$ ઊંચાઈ સુધી જાય છે. જો બોલને ફેકતો ભાગ બોલ પર અચળ બળ $F$ અને તે $0.2\, m$ જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. તો બોલ પર લાગતું બળ $F$ કેટલા $N$ હશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળવાળા એક બ્લોકને વર્તુળાકાર કમાન આકર્ષણની સાપેક્ષે અચળ સમક્ષિતિજ બળ $F$ વડે ખંંચવામાં આવે છે. $A$ થી $B$ સુધી આ બ્લોક ને ખેચવામાં બળ વડે થયેલ કાર્ય છે...