$1.2 \times 10^{-30} \,Cm$ અને $2.4 \times 10^{-30} \,Cm$ દ્વિ-ધ્રુવી ચાકમાત્રા ધરાવતી બે વિદ્યુત દ્વિ-ધ્રુવીઓને અનુક્રમે બે $5 \times 10^{4}$ $NC ^{-1}$ અને $15 \times 10^{4} \,NC ^{-1}$ જેટલા નિયમીત વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. વિદ્યુત દ્વિ-ધુવીઓ દ્વારા અનુભવતા મહત્તમ ટોર્કનો ગુણોત્તર $\frac{1}{x}$ છે. $x$ નું મૂલ્ય ......... થશે.
Download our app for free and get started