Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વ્હીસ્ટનબ્રીજની ત્રણ બાજુઓનાં અવરોધ $P, Q$ અને $R$ છે. તથા ચોથી બાજુ પર બે અવરોધો $S_{1}$ અને $S_{2}$ ને સમાંતરમાં જોડેલાં છે તો બ્રીજ સંતુલનમાં રહે તે માટેની શરત
ટોસ્ટર માટે તાપમાન આધારિત અવરોધ $R\left( T \right) = {R_0}\left[ {1 + \alpha \left( {T - {T_0}} \right)} \right]$ મુજબ આપવામાં આવે છે. ${T_0} = 300\,K$ તાપમાને અવરોધ $R = 100\,\Omega $ અને $T = 500\,K$ તાપમાને અવરોધ $R = 120\,\Omega $ છે. ટોસ્ટર $200\, V$ ના સ્ત્રોત સાથે જોડેલ છે અને તેનું તાપમાન અચળ રીતે $30\, s$ $300\;K$ થી વધીને $500\, K$ થાય છે.આ તાપમાન વધારવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું હશે?