Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20\;cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા દ્વિ-બર્હિગોળ લેન્સને $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચમાંથી બનાવેલો છે. જ્યારે તેને પાણીમાં ${(_a}{\mu _w} = 4/3)$ સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી થાય?
$f$ કેન્દ્રલંબાઇ ધરાવતા એક બહિગોળ લેન્સને ક્રાઉન કાચ $\left( {\mu = \frac{3}{2}} \right)$માંથી બનાવવામાં આવે છે.જયારે તેની કેન્દ્રલંબાઇ બે જુદા જુદાં પ્રવાહીમાં માપવામાં આવે છે કે જેમનો વક્રીભવનાંક $\frac{4}{3}$ અને$\frac{5}{3}$ છે,ત્યારે તેની કેન્દ્રલંબાઇઓ અનુક્રમે $f_1$ અને $f_2$ છે,તો કેન્દ્રલંબાઇનું સાચું સૂત્ર :
પ્રકાશની માધ્યમ $'A'$ અને $'B'$ માં ઝડપ અનુક્રમે $2.0 \times 10^{10} \,cm / s$ અને $1.5 \times 10^{10} \,cm / s$ છે. પ્રકાશકિરણ માધ્યમ $B$ માંથી $A$ માં '$\theta$ ' જેટલા આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો ...........