Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પદાર્થ પ્રારંભમાં સમતલ અરીસાથી $100\,\, cm$ દૂર છે. જો અરીસો પદાર્થ તરફ $10\,\, cm/s$ તરફ ગતિ કરે છે. ત્યાર બાદ $6\,\, s$ બાદ પ્રદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર .......$cm$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અરીસાઓ એકબીજાને લંબ છે. પ્રકાશનું કિરણ $AB$ એ $M_1$ અરીસા પર આપાત થાય છે. પરાવર્તિત કિરણ $M_2$ દ્વારા પણ પરાવર્તન પામે છે. ત્યારે $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ આપાત કિરણને સમાંતર થાય જો ……
આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા $30\,cm$ અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.75$ છે. બંને લેન્સને એકબીજાથી $40\,cm$ દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ $x=............\,cm$ અંતરે રચાશે
જયારે એક પ્રકાશીય કિરણ સમતલીય અરીસાની સપાટી પરથી $30^{\circ}$ ના ખૂણે પરાવર્તન પામે છે. ત્યારે તેનો પરાવર્તન થયા બાદનો વિચલન કોણ ........ $^{\circ}$ છે.