Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમાંતર પ્રકશકિરણને $30 \,cm$ જેટલો વ્યાસ અને $1.5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ગોલીય ગોળા ઉપર પડવા દેવામાં આવે છે. ગોળાના કેન્દ્રથી ............ $mm$ અંતરે પ્રકાશ કિરણપૂંજ કેન્દ્રિત થશે.
એક સમતલ-બહિર્ગોળ લેન્સના મુખને વ્યાસ $6 \,cm$ છે અને તેની મહતમ જાડાઈ $3\, mm$ છે. જો લેન્સના પદાર્થમાં પ્રકાશનો વેગ $2 \times 10^8 \,m / s$ હોય, તો તેની કેન્દ્રલંબાઈ (આશરે) ........ $cm$ છે ?
એક વાહનનો અરીસો $10 \,cm$ વક્રતા ત્રિજ્યાના નળાકાર અરીસાનો બનેલો છે. અને વક્રસપાટી પર લંબાઈ $10 \,cm$ છે. જો ચાલકની આંખ અરીસાથી દૂરના અંતરે હોય, તો દષ્ટિક્ષેત્ર રેડિયનમાં કેટલું છે?