Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
${\lambda _1}$ અને ${\lambda _2}$ તરંગલંબાઈ ધરાવતા બે એકબીજા સાથે લંબરૂપે ગતિ કરતાં કણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે તો અંતિમ કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થશે?
જો પ્રોટોનનું વેગમાન $p_0$ જેટલું ઘટાડવામાં આવે તો તેની સાથે સંકળાયેલ દિ બ્રોગ્લી તરંગલંબાઈ $25\, \%$ જેટલી વધે છે તો પ્રોટોનનું પ્રારંભીક વેગમાન કેટલું છે ?
ફોટોઇલેકિટ્રક અસર માટે, ફોટોઇલેકટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા ( $\left.E_k\right)$ નો આવૃત્તિ $(v)$ વિરુદ્ધનો આલેખ આફૃતિમાં દર્શાવ્યા મુજબ છે. વક્રનો ઢાળ___________થશે.
$\overrightarrow{ V }= {{\rm{V}}_0}{{\hat i\;}}({{\rm{V}}_0} > 0)$ પ્રારંભિક વેગ ધરાવતો $m$ દ્રવ્યમાનનો એક ઇલેકટ્રોન વિદ્યુતક્ષેત્ર $\vec E = -\vec E_0 \hat i ({{{E}}_0}=$ અચળ $>0)$ માં $t=0$ પ્રવેશે છે. પ્રારંભમાં તેની ઇલેકટ્રોનની દ- બ્રોગ્લી તરંગલંબાઇ ${\lambda _0}$ હોય, તો $t$ સમયે તેની દ- બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?
પ્રકાશના તરંગ સાથે સંકળાયેલી વિદ્યુત ક્ષેત્ર $E = E_0\ sin [1.57 \times 10^7 (x - ct)]$ જ્યાં $x $ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જો આ પ્રકારનો ઉપયોગ $1.9\ eV$ કાર્ય વિધેય વાળી ધાતુની સપાટી પરથી ફોટો ઈલેક્ટ્રીક ઉત્સર્જન ઉત્પન્ન કરવા માટે થાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલા ............ $V$ હશે?