$\overrightarrow{ V }= {{\rm{V}}_0}{{\hat i\;}}({{\rm{V}}_0} > 0)$ પ્રારંભિક વેગ ધરાવતો $m$ દ્રવ્યમાનનો એક ઇલેકટ્રોન વિદ્યુતક્ષેત્ર $\vec E = -\vec E_0 \hat i ({{{E}}_0}=$ અચળ $>0)$ માં $t=0$  પ્રવેશે છે. પ્રારંભમાં તેની ઇલેકટ્રોનની દ- બ્રોગ્લી તરંગલંબાઇ ${\lambda _0}$ હોય, તો $t$ સમયે તેની દ- બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?
  • A$\frac{{{\lambda _0}}}{{\left( {1 + \frac{{e{E_0}}}{{m{V_0}}}t} \right)}}$
  • B${\lambda _0}\;\left( {1 + \frac{{e{E_0}}}{{m{V_0}}}t} \right)$
  • C${\lambda _0}$
  • D${\lambda _0}t$
NEET 2018,JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
a
Here, \(\vec{E}=-E_{0} \hat{i} ;\) initial velocity \(\vec{v}=v_{0} \hat{i}\) Force action on electron due to electric field

\(\bar{F}=(-e)\left(-E_{0} \hat{i}\right)=e E_{0} \hat{i}\)

Acceleration produced in the electron, \(\vec{a}=\frac{\vec{F}}{m}=\frac{e E_{0}}{m} \hat{i}\)

Now, velocity of electron after time \(t\) 

\(\vec{v}_{t}=\vec{v}+\vec{a} t=\left(v_{0}+\frac{e E_{0} t}{m}\right) \hat{i}\)

or \(\left|\vec{v}_{t}\right|=v_{0}+\frac{e E_{0} t}{m}\)

Now, \(\lambda_{t}=\frac{h}{m v_{t}}=\frac{h}{m\left(v_{0}+\frac{e E_{0} t}{m}\right)}=\frac{h}{m v_{0}\left(1+\frac{e E_{0} t}{m v_{0}}\right)}\)

\(=\frac{\lambda_{0}}{\left(1+\frac{e E_{0} t}{m v_{0}}\right)} \quad \quad \quad\left(\because \lambda_{0}=\frac{h}{m v_{0}}\right)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યોગ્ય ખોટા સંબંધને ઓળખો
    View Solution
  • 2
    પોતાની વિરામ સ્થિતિમાંથી, સમાન સ્થિતિમાન વડે પ્રવેગિત થતા $\alpha-$કણ અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર $\frac{1}{\sqrt{m}}$. $m$ નું મૂલ્ય $..........$ છે.
    View Solution
  • 3
    જો ધાતુનુ વર્ક ફંકશન $\phi$ અને આપાત પ્રકાશની આવૃત્તિ $v$ હોય તો ફોટો ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થવા માટે....
    View Solution
  • 4
    સમાન તત્વના ન્યૂક્લિયસ અને અણું બંને તેમની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં છે. જો તે તેની ધરા અવસ્થામાં પાછા આવે ત્યારે $\lambda _N$ અને $\lambda _A$ તરંગલંબાઈ ધરાવતા પ્રોટોનનું ઉત્સર્જન કરે છે. તો $\frac{{{\lambda _N}}}{{{\lambda _A}}}$ નો ગુણોત્તર કેટલા ક્રમનો મળે?
    View Solution
  • 5
    એક ધાતુ સપાટી ઉપર $4500 \,\mathring A$ તરંગલંબાઈનું વિકિરણ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાયેલ ફોટો-ઈલેકટ્રોન $2 \,mT$ જેટલું અચળ યુંબકીય ક્ષેત્રમાં યુંબકીય ક્ષેત્ર સાથે $90^{\circ}$ ના કોણે દાખલ થાય છે. હવે તે જો $2 \,mm$ ના વત્તુળ ઉપર ભ્રમણ કરવાનું શરૂ કરે તો ધાતુનું કાર્યવિધેય લગભગ ......... $eV$ થશે.
    View Solution
  • 6
    ઈલેક્ટ્રોનનો તરંગ ગુણધર્મ સૂચવે છે કે તેઓ વિવર્તન અસર ઉત્પન્ન કરશે. સ્ફટિક પરથી ઈલેક્ટ્રોનનું વિવર્તન કરી ડેવિસન અને ગર્મરે પ્રાયોગિક રીતે સાબિત કર્યું.સ્ફટિક પરથી વિવર્તનનો નિયમ, સ્ફટિકના પરમાણુઓના સમતલ પરથી પરાવર્તન પામતા ઈલેેક્ટ્રોન તરંગો વ્યવસ્થિત રીતે વ્યતિકરણ પામે પરથી મેળવવામાં આવે છે. $V$ વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત ઈલેક્ટ્રોન સ્ફટિક પરથી વિવર્તન પામે છે. જો =$ 1\ Å$ અને $i = 30°\ V$ હોય તો $V$ નું મૂલ્ય ........... $V$ હોવું જોઈએ. $(h = 6.6 \times 10^{-34} Js, m_e = 9.1\times  10^{-31}\  kg, e = 1.6 \times 10^{-19} C)$
    View Solution
  • 7
    કણની દ બ્રોગ્લી તરંગ લંબાઈ પ્રોટોનની તરંગ લંબાઈ જેટલી જ હોય તો ફોટોનની ઊર્જા .....
    View Solution
  • 8
    સ્ફટીકના આંતર આણ્વીય સમતલો વચ્ચેનું મહતમ અંતર $10^{-7}\ cm$.છે. તો સ્ફટીક દ્વારા અભ્યાસ કરાતા ક્ષ-કિરણોની મહતમ તરંગલંબાઈ ........... $\mathop {\rm{A}}\limits^o $
    View Solution
  • 9
    જો સમાન તરંગલંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન અને ફોટોન તરંગ સ્વરૂપમાં ગતિ કરે છે, તો તેમાં બીજું શું સમાન હશે?
    View Solution
  • 10
    ત્રિ પરિમાણમાં રહેલ આદર્શ વાયુનું તાપમાન $300\, {K}$ છે. $300\,{K}$ તાપમાને ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ ($nm$ માં) કેટલી હશે?

    $\left\lfloor{m}_{e}=\text { mass of electron }=9 \times 10^{-31} \,{kg}\right.$

    ${h}=\text { Planck constant }=6.6 \times 10^{-34} {Js}$

    $\left.{k}_{{B}}=\text { Boltzmann constant }=1.38 \times 10^{-23}\, {JK}^{-1}\right]$

    View Solution