$15\,cm$ ત્રિજ્યા ધરાવતા પાત્રમાં $45\,cm$ ઊંચાઈએ રહેલા છિદ્રમાંથી જોતાં તળીયેથી $15\,cm$ ઊંચાઈ ધરાવતા બિંદુને જોઈ રહે છે. પાત્રમાં $30\,cm$ ઊંચાઈ સુધી પ્રવાહી ભરવાથી તે પાત્રનું તળિયું જોઈ શકે જો પ્રવાહીનો વક્રીભવનાંક $N / 100$ હોય, તો $N$ $.....$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વસ્તુને અંતર્ગોળ અરિસાના વક્રતાકેન્દ્ર ${C}$ થી દૂર મૂકેલો છે. જો વસ્તુ અંતર ${C}$ થી ${d}_{1}$ અંતરે અને પ્રતિબિંબ ${C}$ થી ${d}_{2}$ અંતરે બને છે, તો અરિસાની વક્રતાત્રિજયા કેટલી હશે?
$d$ બાજુ અને $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ઘનને $\mu_1(\mu_1 < \mu_2)$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મુકેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $AB$ બાજુ પરથી એક પ્રકાશનું કિરણ $\theta $ ખૂણે આપત કરવામાં આવે છે જે $BC$ બાજુ પર $E$ બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ માટે $\theta $ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. અને વક્રીભવનકોણ $30°$ છે. પ્રિઝમની એક વક્રીભવન સપાટી પોલિશ કરેલી છે. એકરંગી પ્રકાશનું પૂંજ તેના માર્ગેં પાછું વળે છે. તો તેનો પ્રિઝમની પ્રથમ વક્રીભવન સપાટી પર આપાત કોણ કેટલા .......$^o$ હોય?
પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?