Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એસિડ બેઇઝના અનુમાપનમાં તત્વયોગમીતી બદુ પાસે $pH$ ઝડપી બદલાવ એ સૂચકના માપને આધારે હોય છે. દ્રાવણની $pH$ એ સૂચકથી બનતા સંયુગ્મિત એસિડ ($Hln$) અને બેઇઝ ($ln^-$) ની સાંદ્રતાના ગુણોત્તરના કયા સમીકરણ વડે દર્શાવાય છે ?
$\mathrm{CH}_3 \mathrm{COOH}$ માટે $\mathrm{K}_{\mathrm{a}}=1.8 \times 10^{-5}$ છે અને $\mathrm{NH}_4 \mathrm{OH}$ માટે $\mathrm{K}_{\mathrm{b}}=1.8 \times 10^{-5}$ છે. એમોનિયમ એસિટેટ દ્રાવણ ની $\mathrm{pH}$____________ થશે.