Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બેટરીને $ 2\,\Omega$ અવરોધ સાથે જોડતાં તેમાંથી $ 2\,A $ પ્રવાહ વહે છે. આ જ બેટરીને $ 9 \,\Omega$ અવરોધ સાથે જોડતાં તેમાંથી $0.5\, A$ પ્રવાહ વહે છે. બેટરીનો આંતરિક અવરોધ કેટલો થાય?
$2\,V\ e.m.f$ ધરાવતા દરેક એકસમાન ચાર કોષોને સમાંતરમાં જોડેલા છે. જે સમાંતરમાં જોડેલા $15 \,\Omega$ ના બે અવરોધો ધરાવતા બાહ્ય પરિપથને વિધુતપ્રવાહ પહોચાડે છે. સમતુલ્ય કોષનો ટર્મિનલ વોલ્ટેજ આદર્શ વોલ્ટમીટર દ્વારા માપવામાં આવતા તે $1.6\ V$ છે. તો દરેક કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ ગણો.
આપેલ તારનો કે જેની લંબાઈ $L$ અને ત્રિજ્યાં $R$ હોય તેનો વિશિષ્ટ અવરોધ $\left(S_1\right)$ માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ $X$ હોય ત્યારે વિશિષ્ટ અવરોધ $S_1=X\left(\frac{\pi r^2}{L}\right)$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ........... થશે.
$R$ અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર $V$ જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા $W$ જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર કેટલો હશે?