અહીં, \(m_1 = 2 kg\) અને \(m_2 = 1 kg\)
જો બંને કણો એક જ દિશામાં ગતિ કરતા હોય, ત્યારે હ \(\upsilon_1 = 2 m/s\) અને \(\upsilon_2 = 5 m/s\) થાય
\(\therefore \,{\upsilon _{cm}} = \frac{{{m_1}{\upsilon _1} + {m_2}{\upsilon _2}}}{{{m_1} + {m_2}}} = \frac{{2(2) + 1(5)}}{{2 + 1}} = 3\,m/s\)
જો બંને કણો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, ત્યારે \(\upsilon_1 = 2 m/s\) અને \(\upsilon_2= -5 m/s\) થાય
\(\therefore {\upsilon _{cm}} = \frac{{2(2) + 1( - 5)}}{{2 + 1}} = - \frac{1}{3}\,m/s\)
પણ ઋણ નિશાની દ્રવ્યમાન કેન્દ્રની દિશા દર્શાવે છે માટે\( | \upsilon_{cm} | = 1/3 m/s\) થાય.