વિધાન $-1$ : અવરોધનું મૂલ્ય તાપમાન પર આધાર રાખે છે. તે $R=R_{0} (1+\alpha \Delta t )$ સૂત્ર દ્રારા કહી શકાય છે. જો એક તારનું તાપમાન $27^{\circ} C$ થી વધીને $227^{\circ} C$ થાય તો તેનો અવરોધ $100\; \Omega$ થી વધીને $150 \;\Omega$ થાય છે. તેથી $\alpha=2.5 \times 10^{-3} /{ }^{\circ} C$
વિધાન $-2$ : જ્યારે તાપમાનમાં થતો ફેરફાર $\Delta T$ નાનો હોય તથા $\Delta R = R - R _{0}<< R _{0}$ હોય તો જ $R = R _{0}(1+\alpha \Delta t )$ સૂત્ર સાયું છે.
$Sl$. $No$. | $R\, (\Omega )$ | $l\, (cm)$ |
$1$. | $1000$ | $60$ |
$2$. | $100$ | $13$ |
$3$. | $10$ | $1.5$ |
$4$. | $1$ | $1.0$ |
ઉપર પૈકી કયું અવલોકન ખોટું પડે?