Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4 \sqrt{3} \mathrm{~cm}$ જાડાઈ અને $\sqrt{2}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાયના ચીસલા ઉપર એક પ્રકાશકિરણ આપાત કરવામાં આવે છે. આપાતકોણ એ કાય અને હવા માટેના કાંતિકીણ જેટલો છે. યોસલામાંથી પસાર થયા બાદ કિરણનું લેટરલ વિસ્થાપન. . . . . . . .$\mathrm{cm}$ થશે.
$30\, cm$ કેન્દ્રલંબાઇવાળો બર્હિગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઇવાળો અંર્તગોળ લેન્સ એકબીજાથી $d$ અંતરે સમઅક્ષીય રીતે મૂકેલા છે.સમાંતર કિરણો બર્હિગોળ લેન્સ પર પાડવામાં આવે છે. ત્યારે અંર્તગોળ લેન્સમાંથી નીકળતા કિરણો પણ સમાંતર છે.તો $d=$______$cm$
સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
એક પ્રયોગમાં $15\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી $5\,cm$ અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી $20\,cm$ અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $cm$માં કેટલી હશે?