ઓપ્ટીકલ ફાઈબર વડે કરાતું ટેલી કોમ્યુનિકેશન ધ્યાનમાં લો. નીચેના માંથી ક્યું વિધાન સાચું નથી?
  • A
    ઓપ્ટીકલ ફાઈબરનો વક્રીભવનાંક વધારે છે.
  • B
    ઓપ્ટીકલ ફાઈબરની બહારની ના ભાગે વિદ્યુત ચુંબકીય તરંગો ખલેલ પહોંચાડે છે.
  • C
    ઓપ્ટીકલ ફાઈબરમાં વ્યય ખૂબ જ ઓછો છે.
  • D
    ઓપ્ટીકલ ફાઈબરને અનુરૂપ કલેડીંગ સાથે કોરે પણ હોય છે.
Easy
Download our app for free and get startedPlay store
b
Light transmission through optical fibers is unaffected by other electromagnetic radiation nearby. The optical fiber is electrically nonconductive, so it does not act as an antenna to pick up electromagnetic signals. Information traveling inside the optical fiber is immune to electromagnetic interference, even electromagnetic pulses generated by nuclear devices.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.5$ વક્રીભવનાંકના ઘટ્ટ માધ્યમની અંતર્ગોળ સપાટીની વક્રતાત્રિજ્યા $12\, cm$ છે. ઘટ્ટ માધ્યમની ધ્રુવથી $9 \,cm$ અંતરે એક વસ્તુ રહેલી છે. હવામાં વક્રીભવનના કારણે પ્રતિબિંબનું સ્થાન શોધો.
    View Solution
  • 2
    વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\, cm$ છે,બર્હિગોળ લેન્સના બે સ્થાન માટે પડદા પર પ્રતિબિંબ મળે છે.આ બે સ્થાન વચ્ચેનું અંતર $40 \,cm$ છે,તો લેન્સનો પાવર લગભગ કેટલો હશે?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,એક સમતલીય અરીસાને પાણી ભરેલી ટાંકીના તળીયા $\left(\mu=\frac{4}{3}\right)$ થી $50\,cm$ ની ઊંચાઈએ સ્થિત કરવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઊંચાઈ $8\,cm$ છે. એક નાના ગોળાને પાણીની ટાંકીના તળિયે મુકવામાં આવે છે. ટાંકીના તળિયાથી અરીસા દ્વારા મેળવાતા ગોળાના પ્રતિબિંબનું અંતર $.........\,cm$ છે.
    View Solution
  • 4
    જો પ્રકાશનો કોઈ માધ્યમમાંથી હવા તરફનો પૂર્ણઆંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણ $45^{\circ}$ હોય તો માધ્યમમાં પ્રકાશનો વેગ શોધો 
    View Solution
  • 5
    એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ $50 \;cm$ અને $400\;cm$ અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 6
    $6^{\circ}$ જેટલો પ્રિઝમકોણ અને $1.5$ જેટલો વક્કિભવનાંક $\left( n _\gamma\right)$ ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે  જેનો પ્રિઝમકોણ $5^{\circ}$ અને વક્રિભવનાંક $n _{ Y }=1.55$ છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા $\left(\frac{1}{x}\right)^{\circ}$ જેટલું પરિણામી સરેરાશ વિચલન $(\delta)$ મળે છે.તો $x$ નું મૂલ્ય $......$ છે.
    View Solution
  • 7
    $2.4\,m$ અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ $12\,cm$ અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. $1.5$  વક્રીભવનાંક ધરાવતી અને $1\,cm$ જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને $\dots\,m$ અંતર ખસેડવી પડશે.
    View Solution
  • 8
    $\mu_1$ જેટલો વક્રીભવનાંક અને $f_1$ જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતો એક સમતલ-બહિર્ગોળ (plano convex) લેન્સ, $\mu_2$ જેટલો વક્રીભવનાંક અને $f_2$ જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બીજા સમતલ-અંતર્ગોળ (plano concave) લેન્સનાં સંપર્કમાં મુકવામાં આવે છે. જો તે દરેકની ગોલીય સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R $ હોય અને $f_1=2f_2$, હોય, તો $\mu_1$ અને $\mu_2$ _______ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે.
    View Solution
  • 9
    એક ટાંકી $12.5\,cm$ ઉંચાઈ સુધી પાણીથી ભરેલી છે. ટાંકીને નીચેની સપાટી પર પડેલી સોયની આભાસી ઉડાઈ માઈક્રોસ્કોપ વડે માપવામાં આવતાં $9.4 \,cm$ મળે છે. તો પાણીનો વક્રીભવનાંક ..... હશે.
    View Solution
  • 10
    અંતર્ગોળ અરીસામાં, જો વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, તો $\frac{1}{u}$ અને $\frac{1}{v}$ વચ્ચેના ગ્રાફનું સાચું સ્વરૂપ કયું થાય?
    View Solution