Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેના ડાયાગ્રામમાં $A B$ અને $B C$ તારની લંબાઈઓ સમાન છે, પરંતુ $A B$ તારની ત્રિજ્યા $B C$ કરતાં બે ગણી છે. તાર $A B$ અને તાર $B C$ પરના વિદ્યુતસ્થિતિમાન પ્રચલનનો ગુણોત્તર કેટલો છે.
બે વાહક તારોને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય અવરોધ $14\, \Omega$ અને તેમને સમાંતરમાં જોડતાં સમતુલ્ય અવરોધ $3.43\, \Omega$ થાય છે. તો તે પૈકી વધુ મૂલ્ય ધરાવતાં તારનો અવરોધ ................. $\Omega$
એક લંબચોરસ સમાંતર ચતુષ્ફલકનું $1\,cm \times 1\,cm \times 100\,cm$ તરીકે માપન કરેલ છે. તેનો વિશિષ્ટ અવરોધ $3 \times 10^{-7}\,\Omega\,m$ હોય, તો તેની બે વિરૂદ્ધ લંબચોરસ સપાટી વચ્ચેની અવરોધ ......$\times 10^{-7} \Omega$ હશે.
$R$ અવરોધ ધરાવતા ચાર અવરોધોને વ્હીસ્ટન બ્રિજની ચાર ભુજાઓમાં જોડેલા છે. જો ગેલ્વેનોમિટરની ભુજાનો અવરોધ પણ $R$ હોય, તો બેટરીને અનુલક્ષીને સમતુલ્ય અવરોધ કેટલો થાય?