આપેલ પરિપથને $10\, V\;emf$ ધરાવતા એક આદર્શ કોષ સાથે જોડેલ છે. દરેક અવરોધનું મૂલ્ય $2\, \Omega$ છે. જ્યારે કેપેસીટર સંપૂર્ણ ચાર્જ કરેલ હોય ત્યારે કેપેસીટર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન ($V$ માં) કેટલો હશે? 
  • A$8$
  • B$10$
  • C$15$
  • D$25$
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
a
\(R _{1}\) to \(R _{5} \rightarrow\) each \(2 \Omega\)

Cap. is fully charged

So no current is there in branch \(ADB\)

Effective circuit of current flow

\(R_{e q}=\left(\frac{4 \times 2}{4+2}\right)+2\)

\(R _{ eq }=\frac{4}{3}+2=\frac{10}{3} \Omega\)

\(i=\frac{10}{10 / 3}=3 A\)

So potential different across \(AEB\)

\(\Rightarrow 2 \times 1+2 \times 3=8 V\)

Hence potential difference across

Capacitor \(=\Delta V = V _{ AEB }=8 V\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોટેન્શિયોમિટરના પ્રયોગમા કોઇ એક વિદ્યુતકોષ માટે તટસ્થ બિંદુ $240 \,cm$ અંતર મળે છે.આ વિદ્યુતકોષને સમાંતર $2Ω$ નો અવરોધ જોડતાં તટસ્થ બિંદુ $120 \,cm$ અંતરે મળે છે.આ વિદ્યુતકોષનો આંતરિક અવરોધ કેટલા ................ $\Omega $ થાય?
    View Solution
  • 2
    બે સમકેન્દ્રિય ગોળા જેની ત્રિજ્યા $a$ અને $b (b >a)$ છે તેમની વચ્ચેની જગ્યામાં $\rho $ અવરોધકતા ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.તો બંને ગોળા વચ્ચેનો અવરોધ કેટલો થશે?
    View Solution
  • 3
    આપેલ પરિપથમાં $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલા ................. $V$ થાય?
    View Solution
  • 4
    જ્યારે અચળ સ્થિતિમાનના તફાવત આગળ $R$ અવરોધના તારમાં પ્રવાહ પસાર થાય તો વિ. પ્રવાહ વડે ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય..ના વ્યસ્ત પ્રમાણમાં હોય.
    View Solution
  • 5
    દ્વિ-માર્ગી કળ ધરાવતો પરિપથ આપેલ છે. પ્રારંભમાં ${S}$ ખૂલી છે. અને પછી ${T}_{1}$ એ ${T}_{2}$ સાથે જોડાયેલ છે. જ્યારે ${R}=6 \,\Omega$ માં પ્રવાહ જ્યએ તેની સ્થિત સ્થિતિમાં મહત્તમ મૂલ્ય ધારણ કરે ત્યારે ${T}_{1}$ ને ${T}_{2}$ થી છૂટી કરવામાં આવે છે અને તરત જ ${T}_{3}$ સાથે જોડવામાં આવે છે. $T_{1}$ ને $T_{3}$ સાથે જોડયાના તરત જ બાદ ${r}=3\, \Omega$ અવરોધને સમાંતર સ્થિતિમાન $....\,V$ થશે (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)
    View Solution
  • 6
    બેટરી વડે પરિપથને આપવામાં આવતો કુલ વિધુત પ્રવાહ ............ $A$ છે.
    View Solution
  • 7
    $l$ લંબાઈના અને $d$ વ્યાસ ધરાવતા આઠ કોપરના તારેને જોડીને $R$ અવરોધ ધરાવતો એક સંયુક્ત વાહક બનાવવામાં આવે છે. જે $2l$ લંબાઈના એક કોપર તારને પણ આટલો જ અવરોધ હોય તો તેનો વ્યાસ $..............d$ થશે.
    View Solution
  • 8
    હીટર કોઇલને બે સરખા ભાગમાં વિભાજીત કરીને એક ટુકડાને હીટર સાથે લગાવવામાં આવે છે.અડઘી કોઇલથી ઉત્પન્ન થતી ઉષ્મા અને આખી કોઇલ દ્રારા ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 9
    બે સમાન અવરોધોને જ્યારે એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે $60\, W$ પાવર વાપરે છે. હવે જો આજ અવરોધોને સમાંતર જોડાણમાં આજ બેટરી સાથે જોડવામાં આવે તો વપરાતો વિદ્યુત પાવર કેટલા .................. $W$ હશે?
    View Solution
  • 10
    $5\, mm$ ત્રિજ્યા ધરાવતા કોપરના વાહક તાર (અવરોધકતા $= 1.7\times10^{-8}\,\Omega \,m$)માથી $5\, A$ પ્રવાહ વહે છે.જો વિજભારનો ડ્રીફ્ટ વેગ $1.1\times10^{-3}\, m/s$ હોય તો તેની મોબિલિટી કેટલા ................... $m^2/Vs$ થશે?
    View Solution