Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $hf$ ઊર્જા સાથેના ફોટોનને એલ્યુમિનિયમ પ્લેટ (વર્ક ફંક્શન $E_{0}$ ) પર પડે છે, ત્યારે તેમાંથી $K$ મહત્તમ ગતિઊર્જા ધરાવતા ફોટોઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે. જો વિકિરણની આવૃત્તિ બમણી કરવામાં આવે છે, તો ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી થશે?
એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી ખુબ જ દૂર છે. ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ $3\, {eV}$ ની ઉર્જાથી ગતિ કરવાનું શરૂ છે. પ્રોટોન ઇલેક્ટ્રોનને પકડે છે અને બીજી ઉત્તેજિત સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુની રચના કરે છે. આ પ્રક્રિયા દરમિયાન પરિણમતો ફોટોન $4000\, \mathring {{A}}$ થ્રેશોલ્ડ તરંગલંબાઇની પ્રકાશ ફોટોસંવેદી ધાતુ પર આપાત થાય છે. તો ઉત્સર્જીત ફોટોઇલેક્ટ્રોનની મહતમ ગતિઉર્જા કેટલા ${eV}$ હશે?
પ્રોટોન અને ઈલેક્ટ્રોન સમાન ડીબ્રોગ્લી તરંગ સંબાઈ ઘરાવે છે. જે $K_p$ અને $K_e$ અનુક્રમે પ્રોટોન અને ઈલેક્ટ્રોનની ગતિ ઉર્જા હોય તો સાચા સંબંધની પસંદગી કરો.
$40 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈનો એક બહિર્ગોંળ લેન્સ, ફોટોઈલેકટ્રિક કોષ પર વિસ્તરિત પ્રકાશ ઉદગમનું પ્રતિબિંબ રચે છે, જેનાથી પ્રવાહ $I$ઉત્પન થાય છે. જો આ લેન્સને તેટલા જ વ્યાસ ધરાવતા પરંતુ $20 \mathrm{~cm}$ કેન્દ્ર્રંબાઈવાળા લેન્સ વડે બદલવામાં આવે છે. તો હવે ફોટો ઈલેક્ટ્રોન પ્રવાહ ____થશે.
ફોટો સેલ થી $20\ cm$ અંતરે એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો છે અને શોધેલું સ્ટોપિંગ પોટેન્શિયલ $0.6\ V $ છે. જો સ્ત્રોતનું અંતર બદલીને $40\ cm$ કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલા ........... $V$ હશે?
$\alpha$-કણ અને કાર્બન $12$ પરમાણુને સમાન ગતિઊર્જા $K$ છે. તેમની ડી-બ્રૉગ્લી તરંગલંબાઈઓનો ગુણોત્તર $\left(\lambda_{\alpha}: \lambda_{ C 12}\right)$ ............... હશે.
એક ફોટો સેલને $1\ m$ દૂર મૂકેલા નાના પ્રકાશના ઉદ્દભય વડે પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે પ્રકાશનું નાનું ઉદ્દગમ $1/2\ m$ મૂકેલી હોય, તો ફોટો કેથોડ વડે ઉત્સર્જતા ઈલેક્ટ્રોનની સંખ્યા .......છે.