Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણી માટે $K_f =1.86\, K\, kg\, mol^{-1}$ છે. જો તમારુ ઓટોમોબાઇલ $1.0\, kg$ પાણી ધરાવતું હોય તો દ્રાવણનુ ઠારબિંદુ $- 2.8\,^o C$ જેટલુ નીચુ લાવવા તેમાં કેટલા ગ્રામ ઇથિલીન ગ્લાયકોલ ($C_2H_6O_2)$ ઉમેરવો પડે છે,
પ્રવાહીઓ $A$ અને $B$ નું દ્રાવણ આપેલું છે. બાષ્પસ્થિતિમાં $A$ ના મોલ-અંશ $x_1$ અને દ્રાવણમાં $x_2$ છે. જો $P_A^o$ અને $P_B^o$ અનુક્રમે શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ હોય, તો કુલ બાષ્પદબાણ ............. થશે.
એક મોલલ વિદ્યુત વિભાજ્ય $A _{2} B _{3}$ નું જલીય દ્રાવણ $60\%$ આયનીકરણ પામેલ છે. તો $1\,atm$ પર, આ દ્રાવણનું ઉત્કલન બિંદુ .......... $K$ છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)
$300\,K$ પર લોહીનું (રક્તનું) અભિસરણ દબાણ $7.47\,bar$ છે. એક દર્દીની નસમાં ગ્લુકોઝ નાખવા $(inject)$ માટે તે લોહી સાથે (રક્ત સાથે) સમદાબી હોવું જોઈએ ગ્લુકોઝ દ્રાવણની સાંદ્રતા $gL ^{-1}$ માં $\dots\dots\dots$ છે.
$(R =0.083\, L\, bar \,K ^{-1} \,mol ^{-1})$ (નજીકનો પૂર્ણાંક)