$(1)$ શુધ્ધ દ્રાવક એન્થાલ્પી $\Delta H_1$ (અલગ કરેલ)
$(2) $ શુધ્ધ દ્રાવ્ય એન્થાલ્પી $\Delta H_2$ (અલગ કરેલ)
$(3) $ શુધ્ધ દ્રાવક + શુધ્ધ દ્રાવ્ય $\to$ દ્રાવણ $\to$ એન્થાલ્પી $\Delta H_3$
જો …….. હોય તો બનતુ દ્રાવણ આદર્શ હોય.
(પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.80\,K\,kg\,mol ^{-1}$ અને $KCl$ નું મોલર દળ $74.6\,g\,mol ^{-1}$ છે.)