\(\Delta T_f\) (ગ્લુકોઝ) = \(K_f\) \(\times\) \(m\) (ગ્લુકોઝ)
સુક્રોઝના ઠારબિંદુનો ઘટાડો \( = 273.15 - 271 = 2.15 \,K\)
બંને વખતે \( 5 \%\) વજનથી દ્રાવ્ય પદાર્થ લીધેલ છે.
\(\Delta \text{T}_f\) (સુક્રોઝ) / \(\Delta \text{T}_f\) (ગ્લુકોઝ) = \(M\) (ગ્લુકોઝ) \(/ \) \(M\) (સુક્રોઝ)
\(2.15 /\) \(\Delta T_f\) (ગ્લુકોઝ) \(=\,\frac{180}{342}\,\)
\(\therefore \,\,\,\,\Delta T_f\) (ગ્લુકોઝ) \(=\,\frac{2.15}{0.5263}\,=\,4.08^o\) સે
ગ્લુકોઝનાં દ્રાવણનું ઠારબિંદુ \(=\text{ 0 - }\Delta {{\text{T}}_{\text{f}}}\text{= }\,\,\text{0 - 4}\text{.08}\,\,\) \(=\,-\,{{4.08}^{o}}\) સે
\(=\,-\,\text{4}\text{.08 + 273}\text{.15}\text{= 269}.\text{07}\,\text{K}\)
[ આપેલ: પાણી અને એસિટીક એસિડ નું મોલર દળ $18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ અને $60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. પાણી નું ઠાર બિંદુ= $273 \mathrm{~K}$
એસિટીક એસિડ નું ઠાર બિંદુ = $290 \mathrm{~K}$
[ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક $\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]$
પાણીનું ઠારબિંદુ $=273\, {~K}$
આણ્વિય દળ : ${C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]$